ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

Surekha Shah
Surekha Shah @Surekha_24

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઢોસા નુ ખીરુ
  2. ૧ કપઝીણા કાપેલા ડુંગળી ટામેટા લીલા મરચા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોસાના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લેવું

  2. 2

    તવી ગરમ કરી તેના પર ઉત્તપમ પાથરી ઉપર ઝીણા કાપેલા ડુંગળી ટામેટા લીલા મરચા ઉમેરો

  3. 3

    તેલ મૂકી બંને બાજુ બરાબર શેકી લેવું કેચઅપ કે કોકોનટ ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Shah
Surekha Shah @Surekha_24
પર

ટિપ્પણીઓ

Similar Recipes