રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટ ને ચાળી તેમાં મલાઈ ઉમેરી દો ત્યારબાદ એમાં બધાજ મસાલા ઉમેરી મિક્સ કરી લો.
- 2
હવે પાણી થોડું થોડું ઉમેરતું જઈ બરાબર મસળી નરમ લોટ બાંધી લો. હવે સંચા માં થોડો થોડો લોટ ભરી થાળી માં ચકરી પાડી લ્યો
- 3
7 કે 8 ચકરી પડે એટલે ગરમ તેલમાં ધીમા થી મધ્યમ તાપે ગોલ્ડન એવી ચકરી તળી લ્યો. ઠંડી થાય પછી ડબ્બામાં ભરી લ્યો. હવે જ્યારે ખાવી હોય ત્યારે ચા કે કોફી સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
-
-
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
-
-
-
ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai -
-
-
-
-
ચોખાના લોટની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂકઆ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે. Komal Batavia -
-
-
-
-
-
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)
#DFT#Post1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#Methi_Chakri#VandanasFoodClubદિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે. Vandana Darji -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16573046
ટિપ્પણીઓ (4)