ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe In Gujarati)

ડેરી મિલ્ક જેવો ટેસ્ટ લેવા મેં કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ડાર્ક કમ્પાઉન્ડ અથવા મિલ્ક અને ડાર્ક ના કોમ્બિનેશનથી પણ આ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવી શકો છો.
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe In Gujarati)
ડેરી મિલ્ક જેવો ટેસ્ટ લેવા મેં કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ડાર્ક કમ્પાઉન્ડ અથવા મિલ્ક અને ડાર્ક ના કોમ્બિનેશનથી પણ આ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક માઇક્રો સેફ બાઉલમાં મિલ્ક કમ્પાઉન્ડને એક સરખી છીણી અને લઈ લો 30 સેકન્ડ માઇક્રો કરો બરોબર હલાવી ફરીથી 30 સેકન્ડ માઇક્રો કરો (ચોકલેટને એક સરખી છીનવી જેથી એક સરખી રીતે મેલ્ટ થાય)
- 2
મેલ્ટ કરેલી ચોકલેટમાં શેકેલા ડ્રાયફ્રુટ નો અધકચરો ભૂકો ઉમેરો. બરોબર મિક્સ કરી મને ગમતા ચોકલેટના મોલમાં ભરી લ્યો. 10 મિનિટ ફ્રિજમાં સેટ કરવા મૂકો.
- 3
ત્યારબાદ અનમોલ્ડ કરી લ્યો. ચોકલેટ ને વધુ ગાર્નિશ કરવા સિલ્વર અથવા ગોલ્ડન ડસ્ટથી બ્રશિંગ કરી શકાય નહીં તો એમ જ સર્વ કરી શકાય.
- 4
Similar Recipes
-
મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
#GA4#Week8#MILK#POST1દિવાળી ના ભાગ રૂપે આજે મિલ્ક ચોકલેટ બનાવી છે...સારી બની છે. Mrs Viraj Prashant Vasavada -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)
#CCCનાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે. Jigna Vaghela -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
વ્હાઈટ ચોકલેટ સોસ=(white chocalte in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨વ્હાઈટ ચોકલેટ સોસનો ઉપયોગ તમે કેક આઇસ્ક્રીમ, સેક, અમુક મીઠાઈ, સેન્ડવીચ અને પીઝા, ઢોસા જેવી ઘણી બધી વસ્તુઓમાં કરી શકો છો. મોટાભાગની વસ્તુઓ માં ચોકલેટ સોસ ખૂબ જ ઉપયોગી થાય છે. આ સોસ બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જેથી તમે ગમતી વાનગીમાં તેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાનગી નો દેખાવ અને ટેસ્ટ ખૂબ જ સારો આવશે. Divya Dobariya -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
કોકોનટ ચોકલેટ (Coconut Chocolate Recipe In Gujarati)
#XSઆજે ટોપરાપાક નો ભૂકો વધેલો હતો તો તેનું સ્ટફિંગ બનાવીને મેં કોકોનટ ચોકલેટ બનાવી તો ખૂબ જ સરસ લાગે છે આપ પણ ટ્રાય કરો Shilpa Kikani 1 -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
#DFTફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે. Palak Sheth -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
ફરેરો સ્ટાઈલ ચોકલેટ(Ferrero style chocolate recipe in Gujarati)
#Walnuts ફરેરો ચોકલેટ..હેજ્જલ્ નટસ્ નો ઉપયોગ કરીને બનતી હોય છે. તે જ પ્રમાણે તેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. બનાવવાં ખૂબજ સહેલાં છે. અખરોટ નું સૌથી વધારે ઉત્પાદન ચાઈના માં થાય છે. તેને બ્રેઈન સુપર ફૂડ પણ કહેવાય છે. દરરોજ ડાયેટ માં લેવા જોઈએ. Bina Mithani -
-
-
-
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)
#CookpadTurns4મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે.. Dhara Panchamia -
ઓટસ ચોકલેટ સ્ટીક (Oats Chocolate Stick Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ-1મારી આ રેસિપી માં હેલ્ધી વર્ઝન આપ્યું છે આ રેસિપી બધાને ભાવે તેવી છે અને ચોકલેટ નો પણ ઉપયોગ કર્યો છે તેથી દિવાળીના નાસ્તામાં પણ સર્વ કરી શકો છો Jayna Rajdev -
ચોકલેટ ના લાડુ (Chocolate Laddu Recipe In Gujarati)
#GC ચોકલેટ નાના -મોટા બધાને ભાવે આથી આ વખતે ગણપતિ બાપાને ચોકલેટ ના લાડુ ધરાવવાનું વિચાર કર્યો. VAISHALI KHAKHRIYA. -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#amazing august week1અહીં મે અમારા ઘરે રુટીન માં પીવાતા હોટ ચોકલેટ મિલ્ક ની રેસીપી શેર કરી છે જેમાં બહુ કેલરી ન હોય છતાં ટેસ્ટી લાગે.તમે અહીં ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ ઉમેરી વધુ રિચ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
નટ્સ ચોકલૅટ (Nuts chocolate recipe in gujarati)
#GA4#Week10#Chocolateભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય. તેમાંય ઘરે બનાવેલી ચોકલેટની મજા જ કંઈ ઓર હોય છે. ચોકલેટ ઘરે બનાવવી કંઈ અઘરુ કામ નથી. માત્ર થોડી જ મિનિટમાં તમે પણ આ રેસિપી ફૉલો કરીને બનાવી શકો છો ટેસ્ટી યમ્મી ચોકલેટ્સ. Disha vayeda
More Recipes
ટિપ્પણીઓ (6)