પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીતુવેર દાળ
  2. 1/2 વાટકી ખાંડ
  3. 1 ચમચીજાયફળનો ભૂકો
  4. 1/2 ચમચી ઈલાયચી પાઉડર
  5. 1 વાટકીઘી
  6. લોટની કણક બાંધવા માટે
  7. 1 વાટકીલોટ
  8. 2 ચમચીમોણ તેલ
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પ્રથમ દાળ ને ધોઇ 2 કપ પાણી નાખી કુકર મા બાફી લો ઠંડુ થાય એટલે એક જાડા તળીયા ની કડાઈ ગેસ ઉપર રાખી 1 ચમચી ઘી નાખીને ત્યાર બાદ તેમા બાફેલી દાળ એડ કરી થોડી વાર હલાવતા રહો જેથી બંધુ પાણી બળી જાય હવે તેમા ખાંડ એડ કરી ત્યાર બાદ તેમા ઇલાયચી જાયફળ નાખી 1 ચમચી ઘી નાખી બરાબર મીક્ષ કરી લો

  2. 2

    બાઉલ મા લોટ લઇ તેમા તેલ નાખી નરમ કણક તૈયાર કરી તેલ વાળો હાથ કરી ઢાંકણ ઢાકી થોડી વાર રેસ્ટ આપો

  3. 3

    હવે ઘી વાળો હાથ કરી પુરણ ના એકસરખા ગોળા કરી લો ત્યાર બાદ એક મોટી રોટલી વણી મિડીયમ મા પુરણ ભરી લો

  4. 4

    રોટલી વણી લેવી તેને લોઢી પર ગોલ્ડન થાય ત્યાર સુધી બન્ને સાઇડ થી શેકી લો ઉપર થી બરાબર ઘી લગાવી દો

  5. 5

    તૈયાર છે પુરણ પોળી તેને હંમેશા ઘી સાથે સર્વ કરવામા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes