પાઉંભાજી પુલાવ (Pavbhaji Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ બટાકા વટાણા ફ્લાવર આ બધા શાકભાજીને ધોઈ કુકરમાં ત્રણ સીટી મારો પછી બીજા કુકરમાં બાસમતી ચોખાને ધોઈ થોડીવાર પલાળી કુકરમાં ત્રણ સિટી મારો
- 2
ત્યારબાદ ઝીણા ટામેટાં ઝીણા કાંદા ઝીણા કેપ્સીકમ આ બધું સમારી લો પછી એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખી તેમાં ટામેટાં ડુંગળી કેપ્સીકમ બરાબર સાતળી લો પછી તેમાં પાઉંભાજી મસાલો ગરમ મસાલો મસાલો ધાણાજીરૂ લાલ મરચું પાઉડર હળદર આ બધું નાખી બધું મિક્સ થઈ જાય થઈ પછી જે શાકભાજી બાફ્યા હતા ઉમેરી દો
- 3
શાકભાજી અને ગ્રેવીને પાઉંભાજી ચમચા વડે ભાજીને મિક્સ કરો. હવે તેમાં બાફેલા બાસમતી ચોખા ને ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.હવે પાઉંભાજી પુલાવ ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
-
-
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
More Recipes
- ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
- રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
- ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
- ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16616900
ટિપ્પણીઓ