રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ટામેટા ને ઘોઈ ને ટામેટા માં ચાર ભાગ માં કટ કરી લો અને ટામેટા કૂકર માં લઇ તેમાં ૧/૪ કપ કપ પાણી નાખી કૂકર બંધ કરી બે સિટી વગાડી લોપછી ગેસ બંધ કરી દો
- 2
કૂકર ઠંડુ પડે એટલે કૂકર ખોલી લો અને ટામેટા ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો પછી તેને ગાળી લો
- 3
પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી ને તેને ઉકળવા મુકો સુપ ઉકળવા નું ચાલુ થાય એટલે તેમાં.મીઠું,મરચું પાઉડર, મરી પાઉડર અને ચાટ મસાલા નાખી દો સુપ બરાબર ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ એડ કરી લો પછી એક વઘરિય માં ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો જીરું તતડે એટલે તેને સુ માં એડ કરી લો અને પછી ગેસ બંધ કરી લો
- 4
તૈયાર સુ ને.સારવિંગ બાઉલ માં લઇ ટોસ્ટ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
ગાજર ટામેટા નુ સૂપ (Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
-
-
-
-
-
ટોમેટો સુપ(Tomato Soup Recipe in Gujarati)
હોટલમાં મળે એવું ક્રિમિ અને ઠીક corn flour વગર એકદમ હેલ્ધી ટામેટાનો સુપ. મેં અહીંયા corn flour કે આલા લોટ વગર બટાકા ઉમેરીને સૂપને ઘટ કર્યું છે જેથી એકદમ હેલ્થી અને ટેસ્ટ માં ખુબ જ સરસ છે.શિયાળાની શરૂઆત ગરમાગરમ સૂપ સાથે થઈ મજા પડી ગઈ.#GA4#WEEK10#SHUP Chandni Kevin Bhavsar -
-
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
-
-
-
ટામેટા ગાજર દૂધી ના સુપ (Tomato Carrot Dudhi Soup Recipe In Gujarati)
#SJC#soup recipe#cookpad Gujarati Saroj Shah -
-
-
ઓનીઅન ટામેટા સુપ (Onion Tomato Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
-
-
-
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642775
ટિપ્પણીઓ