પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ચાળી લેવો. તેમાં મીઠું અને તેલ નાખી હાથેથી બરાબર મિક્સ કરી દેવું. ત્યારબાદ પાલક કોથમીર અને આદુ-મરચાની પેસ્ટ નાંખવી.
- 2
હવે તેમાં હળદર, મીઠું, ધાણાજીરું પાઉડર, જીરુ, હિંગ, ખાંડ અને લીંબુનો રસ એડ કરી હાથેથી બરાબર મિક્સ કરી દેવું પછી જરૂર મુજબ છાશ ઉમેરી લોટ બાંધી લેવો અને હાથમાં તેલ લગાવી લાંબા મુઠીયા વાળી લેવા અને પ્લેટમાં મૂકી પ્રીહીટ કરેલ સ્ટીમરમાં મૂકો. ઢાંકણ ઢાંકી મીડીયમ તાપે સાત થી આઠ મિનિટ થવા દો.
- 3
હવે ચપ્પુથી ચેક કરી લેવું. જો ચપ્પુ ક્લીન નીકળે તો સમજવું કે આપણા મુઠીયા તૈયાર થઈ ગયા છે. ત્યારે નીચે ઉતારી નાના નાના પીસ પાડી દેવા.
- 4
હવે કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ તતડાવી તલ અને મીઠો લીમડો નાખી કટ કરેલ મુઠીયા નાખવા અને તવેથાથી બરાબર હલાવવું. ગોલ્ડન અને ક્રિસ્પી થાય પછી ગેસ બંધ કરી દેવો અને કોથમીર છાંટવી.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર મરચાંથી ગાર્નીશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#MBR4Week4#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB5 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
-
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,પાણી, ચરબી, રેસા,કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
મિક્સ ભાજીના મુઠીયા (Mix Bhaji Muthia Recipe In Gujarati)
#BW#Cookpadgujaratiશિયાળાની ઋતુ હવે જઈ રહી છે ત્યારે છેલ્લી વખત બધી જ મિક્સ ભાજી લઈ તેમાં ઘઉં અને બાજરાનો લોટ તથા રેગ્યુલર મસાલા મિક્સ કરી ખાવામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ટેસ્ટી મુઠીયા બનાવ્યા છે. જે ચા, ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthia Recipe In Gujarati)
દૂધી અને પાલક શાક તરીકે બાળકો સહેલાઈથી નથી ખાતા પણ એ થેપલા કે મુઠિયાં સ્વરુપે સરળતાથી ખાઈ લે છે. અને ગુણમાં બધા શાક કરતા સૌથી આગળ છે.🥒દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય માટે હિતકારી, રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત(ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિવર્ધક, ઊંધ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસ્ત્રાવ અટકાવનાર, વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે.🥬૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમાં ૨ ટકા પ્રોટીન, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ, ૯૨ ટકા પાણી, ૦.૭ ટકા ચરબી, ૦.૬ ટકા રેસા, ૦.૭ ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.આજે અહીં દૂધી- પાલક અને મલ્ટી ગ્રેઈન લોટ સાથે મસાલા ઉમેરી મુઠીયાની રેસિપી લઈને આવી છું, જે બાળકોને નાસ્તામાં આપવા માટે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#CookpadIndia#Cookpadgujarat#Palakmutiya#VandanasFoodClubશિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આજ દિવસો માં ભાજીપાલો ખૂબ સરસ અને ફ્રેશ મળતી હોય છે તો આજે મે પાલકની ભાજીના મુથીયા બનાવ્યા છે તેને તમે રાત્રે ડિનર માં કે સવારે ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો. Vandana Darji -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
-
પાલક ના મુઠીયા (Palak Na Muthiya Recipe In Gujarati)
#GA4 #Week2મૂઠિયા એ એક હેલ્ધી વાનગી છે. કારણ કે તેમાં તેલ ઓછું વપરાવવાથી ફેટ પણ ઓછું હોય છે. ત્યારે આજે આપણે બનાવીશું પાલક ના મુઠીયા. તેને જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે. Varsha Monani
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
ટિપ્પણીઓ