મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએ
નહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .
તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..
લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે..
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએ
નહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .
તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..
લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
મગ મઠ ચણાને બાફી લેવા, ડૂંગળી ટામેટા મરચા અને ધાણા ને કાપી ને તૈયાર રાખવા.
- 2
પેન માં તેલ લઇ વઘાર તતડાવી તેમાં વારાફરતી મરચા ના કટકા ડુંગળી ના કટકા અને ટામેટા ના પીસ નાખી બધા સૂકા મસાલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે તેમાં મગ મઠ અને ચણા નાખી જરૂર મુજબ પાણી એડ કરી ઉકાળી લેવું,છેલ્લે ધાણા અને લીંબુ નો રસ નાખી ૨ મિનિટ ઉકાળી ગેસ બંધ કરવો.
- 4
એસેમ્બલ માટે..
એક બાઉલ માં મિસળ કાઢી ઉપરથી ચેવડો નાખવો,ત્યારબાદ ચોપ ડૂંગળી,ધાણા અને થોડો લીંબુ નો રસ નીચોવી પાઉ સાથે સર્વ કરવું
તો તૈયાર છે પુના નું સ્પેશિયલ મિસળ પાઉં..
Similar Recipes
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
મિસળ પાવ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વડોદરામાં પણ તે ખૂબ પ્રખ્યાત છે બંને જગ્યાએ મિસળ માં કઠોળ સાથે એક તરી આપવામાં આવે છે.. જેમાં તેલ ની અંદર લસણની ચટણી અને મરચું અને મસાલા નો વઘાર કરી પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળી અને આ વઘાર કઠોળમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. અહીં મેં કુકરમાં જ વઘાર કરી વધારે પાણી ઉમેરી તરી અલગ કાઢી લીધેલી છે ..તરી નો અલગ વઘાર કર્યો નથી. Hetal Chirag Buch -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR- મહારાષ્ટ્ર માં આવેલા પૂના શહેર માં મળતી આ વાનગી છે જે ત્યાંના લોકો માં તો ખૂબ પ્રખ્યાત છે જ પણ હવે તે બધી જગ્યાએ પણ પૂના મિસળ ના નામથી જ ઓળખાય છે.. એકદમ અલગ અને ટેસ્ટી આ વાનગી એકવાર ટ્રાય કરવી. Mauli Mankad -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
મિસળ પાઉ (Misal Pav Recipe In Gujarati)
#cookpadindiaમિસળ એ મહારાષ્ટ્રની વાનગી છે. એકદમ ચટાકેદાર હોય છે. કઠોળને બાફીને વઘાર કરવામાં આવે છે. થોડું વધારે પાણી એડ કરી રસ્સા વાળું બને છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન ગોડા મસાલો અથવા મિસળ મસાલો ઉમેરવામાં આવે છે. મિક્સ ચેવડો, ગાંઠીયા અને ડુંગળી એડ કરી પાઉ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં અને વરસાદી મોસમમાં મિસળ પાઉ ખાવાની મજા જ પડી જાય. તમે પણ ચોક્કસ બનાવજો મહારાષ્ટ્રીયન મિસળ પાઉ.... Jigna Vaghela -
કોલ્હાપુરી મિસળ પાંવ (Kolhapuri Misal Pav Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટમિસળ પાંવ એક ફેમસ મહારાષ્ટ્રિયન ડીશ છે.આ એક સ્પાઇસી ડિશ છે જેને આપડે સૌ એ ખૂબ પ્રેમ થી સ્વીકારી લીધી છે.એનો એક સ્પેશિયલ કોલ્હાપુરી મસાલો બનાવી ને એમાં વાપરવાથી વાનગી નેવેક આૈથેંતિક ટચ મળે છે. નહીતો હવે માર્કેટ માં પણ મળી રહે છે. Kunti Naik -
મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)
#સુપરસેફ3#monsoon special#week3મારા ઘરે આ વાનગી ચોમાસા જ બને છે. મહારાષ્ટ્રીયન ડીશ મિસલ પાઉં ચોમાસા માં ગરમા ગરમ ખાવાની મજા આવે છે. આજે મેં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી બનાવ્યું છે અને ખરેખર ટેસ્ટી બન્યું છે. Nirali F Patel -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
કોલ્હાપૂરી મિસળ પાવ(Misal pav recipe in Gujarati)
#trend મિસળ પાવ એટલે મહારાષ્ટ્રની સૌથી ફેમસ વાનગી , મહારાષ્ટ્રમા આ મિસળના પણ અલગ-અલગ પ્રકાર હોય છે જેમ કે ઝનઝની તરી વાળી પુણેરી મિસળ , કોલ્હાપૂરી મિસળ વગેરે જે ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય અને હેલ્દી હોય કારણકે આમા મઠ જેવા કઠોળ હોય છે. Nikita Sane -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
મીસલ પાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.આમ તો મિસળ સ્પ્રાઉટ્સ માંથી બને છે.પણ જૈન સ્પ્રાઉટ્સ ખાતા ના હોવાથી મે અન્હિયા એકલા બાફેલા કઠોળ માંથી બનાવી છે.અને સૂકા મસાલા વાટી ને મિસળ બનાવી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.#PS Nidhi Sanghvi -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ઝણઝણીત મિસળ પાઉં
મિસલ પાઉં, મહારાષ્ટ્ર ની ઓળખ અને ટ્રેડીશનલ વાનગી છે , જે બહુજ હેલ્ધી છે. તીખી - તીખી મિસળ અને ઉપર ક્રંચી ચેવડો,પાઉં સાથે ખાવા ની બહુજ મઝા આવે છે. Bina Samir Telivala -
-
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1#Punamisal#Jain#chatakedar#spicy#CookpadIndia#COOKPADGUJRATI પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે. Shweta Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah
More Recipes
ટિપ્પણીઓ (2)