જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..
મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું.
જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..
મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ને ધોઈ કોરા કરી ઊભી ચિરી માં કાપી લીધા,ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી સર્વ કર્યું.
ખાટા મીઠા સ્વાદ વાળુ જામફળ નું સલાડ તૈયાર છે..😋👌👍🏻 - 2
Top Search in
Similar Recipes
-
લાલ જામફળ સલાડ (Red Guava Salad Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ મસાલેદાર Ketki Dave -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
જામફળ સલાડ (Guava Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujratiજામફળ સલાડ છોટી છોટી ભૂખ કે લીયે બેસ્ટ ઓપ્શન Ketki Dave -
જામફળ મરચાં નો સલાડ (Jamfal Marcha Salad Recipe In Gujarati)
#SPRજામફળ મરચાં નો સલાડ (સંભારો) Kirtana Pathak -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
જામફળ શોર્ટ્સ
#parPartySnackRecipeપાર્ટી માં વેલ કમ ડ્રીંક તરીકે નાના ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે..ઘણા સિંગલ fruits ના અથવા તો મિક્સ ફ્રુટ કે ટ્રોપીકલ ફ્રુટ ના શોર્ટ્સ બને છે..આજે મેં લાલ જામફળ ના શોર્ટ્સ બનાવી ને પીરસ્યા છે. Sangita Vyas -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
-
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
-
-
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
ગ્વાવા ચાટ (જામફળ)
સીઝનલ જામફળ ખાવા ખૂબ ગમે છે..ને તેની ચાટ બનાવતાવધારે ટેસ્ટફુલ લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
-
જામફળ ની બરફી (Jamfal Burfi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ ૧.# મીઠાઈ.# રેસીપી નંબર 96.આજે લાલ જામફળ માંથી મેં બરફી બનાવી છે જે ટેસ્ટી અને યુનિક છે. Jyoti Shah -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
-
જામફળ અને ફુદીના નું જ્યૂસ (Jamfal Pudina Juice Recipe In Gujarati)
અત્યારે લાલ જામફળ ની સીઝન છે તો આજે મને મન થઈ ગયું ખાવાનું..થોડા કાપીને ખાધા અને થોડા નું શરબત બનાવ્યું .બહુ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ ...મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
જામફળ નો પણો (Jamfal Pano Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ નો પણોમૃદુલાબેન ની રેસીપી જોઇ ને મેં આ રેસીપી બનાવી... કારણ મને જામફળ ખૂબજ ભાવે છે.... Thanks Mrudulaben for Sharing yummy recipe Ketki Dave -
-
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave -
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665364
ટિપ્પણીઓ (5)