ગાર્લિક પૌવા નો ચેવડો (Garlic Pauva Chevdo Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને બને છે
ગાર્લિક પૌવા નો ચેવડો (Garlic Pauva Chevdo Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને ઓવનમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ફોતરા સાથેનું આખું લસણ લીલા મરચા લીમડાના પાન નાખી સાંતળીને ત્યારબાદ તેમાં દાળિયા ની દાળ કિસમિસ નાખી પાછું એક મિનિટ માટે હલાવી લો
- 2
ત્યારબાદ તેમાં હળદર મીઠું લાલ મરચું નાખી મિક્સ કરી તેમાં શેકેલા પૌવા ખાંડ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે હલાવી લો
- 3
તો હવે આપણો ટેસ્ટી ગાર્લીક પૌવાનો ચેવડો બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
ફુદીના ગાર્લિક ગાંઠીયા (Pudina Garlic Ganthiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ફરસા બને છે. Falguni Shah -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#Divali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
-
-
-
-
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667079
ટિપ્પણીઓ