ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#BW
આપણાં મનપસંદ થેપલા બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર નાં સમયે વાપરી શકાય છે.

ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)

#BW
આપણાં મનપસંદ થેપલા બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર નાં સમયે વાપરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપબાજરી નો લોટ
  3. 1 કપમેથી ની ભાજી (સમારેલ)
  4. મીંઠુ સ્વાદમુજબ
  5. 2 ચમચીતેલ (મોણ)
  6. 1/4 ચમચીહળદર
  7. ચપટીહીંગ
  8. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  9. તેલ (ચોપડવાં માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં અને બાજરી નાં લોટ માં મેથી ની ભાજી,હળદર, હીંગ,ધાણાજીરું,તેલ અને મીઠું ઉમેરી મિડીયમ કઠણ લોટ બાંધી લો.

  2. 2

    લોટ માંથી ગોળ ગોળ લુવા બનાવી અટામણ લઈ વણવાં. હવે તવા ને ગરમ કરી થેપલાં ને શેકી લો.

  3. 3

    પલટાવી તેલ લગાવી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર નાં શેકી લો. તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes