શકિતવર્ધક ચીકી (Healthy Chiki Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
શકિતવર્ધક ચીકી (Healthy Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ,દાળિયા ને થોડા શેકી લો.શીંગદાણા શેકી તેના ફોતરા ઉતારી ભુક્કો કરી લો.કોપરા ને ખમણી ને છીણ બનાવો લો.
- 2
હવે એક વાસણમાં ખાંડ લઈ તેને ધીમા ગેસ પર ગરમ કરો.એકદમ પીગળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરો.ખાંડ ઓગળે એટલી જ ચાસણી કરવાની છે
- 3
હવે તેમાં કોપરું,શીંગ નો ભૂક્કો,દાળિયા ની દાળ,અને તલ ઉમેરો.અને બરાબર મિક્સ કરી લો.અને એક મોટી થાળી કે ત્રાસ માં પાછળ ઘી લગાવી તેના પર મિશ્રણ લઈ લો.અને તેને ઘી વાળો હાથ કરી જરા સરખું દબાવી અને વેલણ થી પાતળી વણી લો.
- 4
અને ગરમ હોય ત્યાજ કાપા પાડી લો.અને ઠરી જાય એટલે પીસ કરી ડબ્બા માં ભરી લો.અને મસ્ત મજાની સ્વાદિષ્ટ,પોષ્ટિક ચીકી ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાળા તલની ચીકી (Black Til Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
-
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)
#USગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે. Bhavini Kotak -
કોપરા ની ચીકી (Kopra Chiki Recipe in Gujarati)
દિવાળી નજીક હોવાથી સ્વીટ માં કોપરા ની ચીકી (લાઈ )બનાવી છે .સીંગ ની ચીકી ,તલ ની ચીકી ,સેવ ની ચીકી ,ડ્રાય ફ્રૂટ્સ ની ચીકી ,દાળિયા ની ચીકી એમ ઘણા પ્રકાર ની ચીકી બનાવવા માં આવે છે .સિંધી ટ્રેડિશનલ સ્વીટ છે .સિંધી ભાષા માં ચીકી ને લાઈ કહેવામાં આવે છે .મોસ્ટ ઓફ દિવાળી માં આ સ્વીટ સિંધી બનાવે છે .#કૂકબુક#Post 2 Rekha Ramchandani -
મકર સંક્રાંતિ સ્પેશિયલ ચીકી (Makar Sankranti Special Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti challenge અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે બનતી વિવિધ ચીકી ની રેસીપી આપુ છું. Varsha Dave -
-
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
શીંગ કોકોનટ ચીકી (Shing Coconut Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#આ ચીકી બનાવવા માટે શીંગ અને કોપરાનું છીણ જોઈએ છે આ ચીકી ખુબજ ટેસ્ટી બને છે તો બધા ઘરે જરૂરથી બનાવજો સેક્સ Kalpana Mavani -
શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)
આ સીંગદાણાની ચીકી ગોળની બનાવેલી છે. ગોળ હેલ્થ માટે ખુબ જ સારું છે. Aarati Rinesh Kakkad -
અળસી અને તલ ની ચીકી
#MSઉતરાયણ હોય એટલે મારી ઘરે જુદી જુદી ચીકી બંને છે. પણ આ અળસી ની ચીકી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
કોપરા તલ સાંકળી (Kopra Til Sankli Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી. ઉતરાયણ નિમિત્તે તલ,કોપરા નો વધારે ઉપિયોગ કરવાથી તંદુરસ્તી જળવાય રહે છે અને શરીર ને બળ મળે છે. Varsha Dave -
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USમકર. સંક્રાંતિ પર બધા નાં ઘર માં બનતી હોય છે મે આજે તલ ની ચીકી બનાવી છે Dhruti Raval -
ટોપરા ની ચીકી (Topra Chiki Recipe In Gujarati)
#USટોપરાની ચીકી સુકા ટોપરા ની સ્લાઈસ કરીને બનાવવામાં આવે છે આ ચીકી ખૂબ જ ફ્લેવર ફુલ છે. ચીકીમાં સૂકા ટોપરાની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. Bhavini Kotak -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ઉતરાયણ એટલે ચીકી નો તહેવાર . આજે આપણે તલની ચીકી બનાવશું. તલ આપણા શરીરમાં તાકાત અને નવી ઊર્જા આપે છે. Pinky bhuptani -
ગુલાબ પાન પંચરત્ન ચીકી (Rose Petals Panchratna Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 Karuna harsora -
તલ શિંગ માવા ચીક્કી (Til Shing Mawa Chiki Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia#US Dharmista Anand -
-
-
ડ્રાયફ્રુટ્સ ચીકી (નટ્સ ચીકી)
#US#Cookpadgujaratiઉતરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચીકી તો હોય જ છે. બધા જ લોકો તલની ચીકી શીંગદાણા ચીકી, દાળિયા ની ચીકી, કોપરાની ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી આમ અલગ અલગ પ્રકારની ચીકી બનાવતા હોય છે.મેં ગોળ તેમજ ડ્રાયફ્રુટ ની મદદથી ખુબ જ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. બધા જ ડ્રાયફ્રુટ વધતા ઓછા પ્રમાણમાં જરૂર મુજબ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
ચીકી (Chiki Recipe In Gujarati)
#Post 2 #Chikkiમિત્રો ઊતરાયણ ની તૈયારી મા ચીકી તો બનાવવી જ પડે !! મારે તો બની ગઇ તમારે પણ તૈયારી થઇ ગઇ ને? મેં તો શીંગ ની ચીકી,તલ ની ચીકી,ચોકલેટ ચીકી,મમરાના લાડું બનાવ્યા છે શીંગ ની ચીકી ની રેસીપી મુકુ છું .થોડા ફેરફાર સાથે બધી જ ચીકી બનાવી શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ ફરાળી ચીકીએકાદશી ના ફરાળ માં ખાવા માટે આજે મેં કાજુ અને શીંગ દાણા ની ચીકી બનાવી. ઉપવાસ માં Sweet dish તો જોઈએ જ. Sonal Modha -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748043
ટિપ્પણીઓ (3)