ખીચડી (Khichdi Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi
શેર કરો

ઘટકો

  1. 1 કપખીચડી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1 ટી સ્પૂનધાણા જીરુ
  4. ચપટીહિંગ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચો તેલ અથવા ઘી
  7. 4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખીચડી ને બે પાણીએ ધોઈ લો

  2. 2

    પછી કુકરમાં મૂકીને ચાર વાટકા પાણી નાખી તેમાં હિંગ, હળદર,ધાણાજીરું,મીઠું તેલ અથવા ઘી નાખીને 4 સીટી વગાડી લો તેને કોઈપણ સબ્જી સાથે ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes