ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને કપડાથી લઈને ગોળ સમારી લો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ સંતળાઈ પછી તેમાં સમારેલો ભીંડો મીઠું નાખી બરાબર મિક્સ કરી થાળીમાં પાણી મૂકી વરાળે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 2
ત્યારબાદ તેમાં ચણાનો લોટ બધા મસાલા લીંબુનો રસ ખાંડ નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ ઉપર ૨મિનિટ માટે થવા દો અને ગેસ બંધ કરી દો
- 3
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ ભીંડા નું શાક ભરીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો આ શાક બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
દુધી બટાકા નું શાક રાજગરાના થેપલા (Dudhi Bataka Shak Rajgira Thepla Recipe In Gujarati)
આજે એકાદશી હતી એટલે ફરાળમાં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
-
-
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
આજે સવારના લંચમાં બનાવ્યું હતું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યું હતું Falguni Shah -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16797788
ટિપ્પણીઓ