અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને પાણી મા અડધા કલાક પલાળી રાખો. પછી તેમાં ઘી અને વટાણા ઉમેરી ૧ સિટી વગાડી કૂકર માં કૂક કરી લો. બધા વેજીટેબલ ને ધોઈ કટ કરી લો.
- 2
લસણ અને મરચાં ને ગ્રાઇન્ડ કરી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તતડે એટલે તેમાં તજ, લવિંગ, ઇલાયચી, મરી ઉમેરી દો,.હલાવી ને લીલા મરચાં અને લસણ વાટેલા એડ કરો,અને પછી બધાજ વેજિટેબલ ઉમેરી દો.
- 3
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું મરચું હળદર પુલાવ મસાલો નાખી હલાવી લો અને હવે તેમાં રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર છે અવધિ વેજ પુલાવ જેને પ્લેટ માં કાઢી ઉપર થી કોથમીર અને દડામ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
-
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SN3#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar -
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
અવધિ રાઈસ ફિરની (Awadhi Rice Firni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
-
કેસર ઝરદા શાહી પુલાવ (Kesar Zarda Shahi Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
#SN3 #Vasantmasala #aaynacookeryclub#વેજ_બીરયાની #Avadhi #Lucknow#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821618
ટિપ્પણીઓ (14)