શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ અમુલ ફ્રેશ ક્રીમ
  2. ૧૦-૧૨ નંગ બદામ
  3. ૧૦ કાજુ
  4. ૨ ચમચીપિસ્તા
  5. ૫ નંગઈલાયચી
  6. ૫ ચમચીખાંડ
  7. ૭-૮ કેસરના તાંતણા દૂધમાં પલાળેલા
  8. ૫ ચમચીમિલ્ક પાઉડર
  9. ફોઈલ પેપર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બદામ કાજુ પિસ્તા અને ખાંડને લઈને મિક્સર જારમાં પીસી લો

  2. 2

    પછી એક બાઉલમાં ફ્રેશ ક્રીમ લઈ તેને હેન્ડ વિસ્કર વડે ૫-૭ મિનિટ માટે મિક્સ કરો પછી તેમાં મિલ્ક પાઉડર દૂધમાં પલાળેલું કેસર પીસેલો પાવડરઅને ઈલાયચી પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો

  3. 3

    પછી આ મિશ્રણને નાના અથવા તો મીડિયમ સાઇઝના મટકામા લઈને ઉપરથી ફોઈલ પેપર લગાવીને ફ્રીઝરમાં છ થી સાત કલાક માટે અથવા તો ઓવર નાઈટ માટે સેટ થવા મૂકી દો

  4. 4

    તૈયાર છે ઠંડી ઠંડી કેસર મટકા કુલ્ફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes