સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચોખા, અડદ ની દાળ ને, મેથી દાણા નાખી ને તેને બરાબર પાણી થી ધોઈ ને તેને ૮ કલાક માટે પલાળી રાખો. હવે તેને મિક્ષી માં ઉમેરી ને પિશી લો. ને ફરીથી ૮ કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.
- 2
બરાબર આથો આવી જાય એટલે તેને એક નાની તપેલી માં ખીરું લો ને તેમાં, મીઠું, હિંગ, નાખી ને 1 વાટકી માં ગરમ પાણી લો ને તેમાં તેલ, સોડા ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને ખીરા માં ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો,
- 3
હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો, એક થાળી માં તેલ લગાવો ને તેમાં ખીરું પાથરી દો ને ઢાંકી ને ૧૦ મિનીટ સુધી રહેવા દો પછી તેની ઉપર લીલી ચટણી લગાવી ને ફરીથી ખીરું પાથરી ને તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો.
- 4
ઢોકડુ બરાબર ચડી જાય એટલે તેમાં થી પીસ કરી લો, હવે તે જ રીતે લસણ ની ચટણી લગાવી ને પણ ઢોકડુ બનાવી લો ને તેના પીસ કરી ને ડીશ માં ગોઠવી ને ઉપર થી વધાર રેડી દો.
- 5
વધાર રેડી દો ને પછી તેને સર્વ કરો. તો તૈયાર છે સેન્ડવિચ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
-
રવા ની ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#White recipe મિત્રો આજે હુ તમારી સાથે જે ઢોકળા શેર કરૂ છુ તે તદ્દન સરતા થી અને લેયર ની ઝંઝટ વગર બને તેવા છે તો ચાલો જોઈએ.... Hemali Rindani -
-
-
-
-
મકાઈ ના ઢોકળા (Makai Dhokla Recipe In Gujarati) રાજસ્થાની
#DRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવિચ ઢોકળા (sandwich dhokla recipe in gujrati)
હવે, આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેન્ડવિચ ઢોકળા’ Rekha Rathod -
-
સેન્ડવિચ ઇદડા (Sandwich Idada recipe in Gujarati)
#cookpadindia#cookpadgujratiSatsun Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujarati#BW#instantઢોકળા અનેક પ્રકારના બનાવી શકાય છે .એમાં પણ આથા વાળા અને ઇન્સ્ટન્ટ બંને રીતે બને છે .આજે મે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા ને હેલ્થી વર્ઝન માં બનાવ્યા છે .વચ્ચે ચટણી ને બદલે સ્પ્રાઉટ સાથે પાલક અને ઓટ્સ ના મિશ્રણ નું લેયર કર્યું છે .જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે . Keshma Raichura -
-
More Recipes
ટિપ્પણીઓ (2)