રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જાર લઈ તેમાં ફુદીનો મરચા આદુ અને બધા મસાલા કરી સ્મુથ પીસી લો ત્યારબાદ એક તપેલી લઈ તેમાં ગરણીથી ગાળી લો અને બરફના ટુકડા નાખી બરાબર મિક્સ કરી ફ્રિજમાં 10 મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દો
- 2
ત્યારબાદ એક તપેલીમાં ખજૂર ગોળ અને જરૂર મુજબ પાણી નાખી ને કુકર લઈ તેમાં બટેટાના બે ટુકડા કરી જરૂર મુજબ પાણી નાખી ઉપર ખજૂર બાફવા મૂકી ત્રણથી ચાર સીટી વગાડી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 3
ગળી ચટણી બનાવવા માટે બાફેલો ખજૂર ગોળ અને બધા મસાલા કરી જરૂર મુજબ પાણી નાખી ચટણીને મિક્સર જારમાં સ્મુથ વાટી લો અને બાઉલમાં કાઢી લો
- 4
ત્યારબાદ બટેટાની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લો અને ઉપરથી લાલ મરચું ધાણાજીરું પાવડર અને ચાટ મસાલો મીઠું નાખી હલકા હાથે મિક્સ કરી લો
- 5
તો હવે આપણી ટેસ્ટી ચટપટી પાણીપુરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ફુદીનાનું પાણી, ગળી ચટણી અને મસાલા સાથે પાણીપુરીની પુરી સાથે સર્વ કરો.
- 6
Similar Recipes
-
-
-
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
-
-
-
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
સેવ રોલ
# sfc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જલગ્ન સીઝન જમણવાર કરવામાં આવે છે નાંના મોટા માણસો ને બહું જ સેવ રોલ ભાવે છે પારૂલ મોઢા -
-
-
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
-
-
ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપી🌹🌹❤️❤️🌹🌹 Falguni Shah -
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
-
-
-
-
-
-
સ્ટફ્ડ ટામેટા વડા (Stuffed Tomato Vada Recipe In Gujarati)
આજે મેં સ્ટફ્ડ ટામેટા વડા બનાવ્યા છે. બિહારમાં આ સ્ટફ્ડ ટામેટા વડા સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.#RC3 Vibha Mahendra Champaneri -
કુર કુરી મસ્તી
#કાંદાલસણ વિનાની રેસીપી#એપ્રિલ આજે લોકડાઉનની ની અસર છે. બહાર જવાનું બંધ છે બહાર બધું બંધ છે. અને ઘરમાં જ રહેવું પડે છે. તો નાસ્તો પણ ઘરે જ બનાવો પડે છે. તો આજે એક નવી રેસીપી પર અખતરો કર્યો છે અમને તો ખુબ સરસ લાગી આ રેસીપી. તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગે તેના view મને જરૂરથી આપજો....... તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ