મેથી પાલક ના ઢેબરા SPINACH & FENUGREEK PARATHA

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
પલક મેથીના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેથી ઝીણી સમારેલી પાણીમાં પલાળી, નીતારી અને કોરી કરેલી
  2. ૧/૪ કપ પાલક પ્યુરે : ૧\૨ જૂડી પાલક ચૂંટી, બ્લાંચ કરી & ક્રશ કરેલ
  3. તેલ : ૨ ટેબલ સ્પૂન મોણ માટે & થેપલા તળવા તેલ
  4. ૧ કપદહીં
  5. ૧.૫ ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  8. ૧/૨ ટીસ્પૂન હળદર
  9. ૧ ટેબલ સ્પૂનતલ
  10. ૧ ટેબલ સ્પૂનખાંડ
  11. ૧ ટેબલ સ્પૂનતેલ
  12. ૧/૨ ટીસ્પૂન હીંગ
  13. ૧ ટેબલ સ્પૂનચણાનોલોટ
  14. ૧.૫ કપ બાજરી નો લોટ
  15. ૧ કપઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મોટા તાંસ મા લોટ સિવાયની બધી જ સામગ્રી મીક્ષ કરો.... એને ૫ મિનિટ રહેવા દો

  2. 2

    હવે ચણાનો લોટ નાંખી મેથી સોફ્ટ ના થાય ત્યાં સુધી એને કણસો.... હવે એમાં લોટ મીક્ષ કરો અને મેથીના ચાનકા વણાય તેવો લોટ બાંધવો

  3. 3

    હવે લૂવા પાડી એમાંથી ચાનકુ વણી એને ગરમ લોઢી પર બંને બાજુ થી શેકી લો & ચમચી તેલ વડે તળી લો ઘી અને જામફળ ના શાક સાથે આ પાલક મેથીના ચાનકા નો ટેસડો પડી જાય બાપ્પુડી

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes