બર્ગર

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#SFC
સ્ટ્રીટ ફાસ્ટ ફૂડમાં આજે મેં બર્ગર બનાવ્યા છે

બર્ગર

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SFC
સ્ટ્રીટ ફાસ્ટ ફૂડમાં આજે મેં બર્ગર બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૫વ્યક્તિઓ માટે
  1. 5 નંગબટાકા
  2. 3ગાજર
  3. 200 ગ્રામવટાણા
  4. 1રતાળુ
  5. 1ડુંગળી
  6. 6સાત કળી લસણ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  11. 1 નાની વાટકીપૌવા
  12. 1 નાની વાટકીcorn flour
  13. તળવા માટે તેલ
  14. બર્ગર બન્સ
  15. 1 વાટકીમાયોનીસ
  16. ૩ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  17. ૧ટેબલ સ્પૂન musterd સોસ
  18. ૧ ટેબલ સ્પૂનચીલી સોસ
  19. સલાડ પત્તા
  20. 1 નંગકાકડી
  21. 1ટામેટું
  22. 1 નંગડુંગળી
  23. ચીઝ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વેજીટેબલ ને સ્ટીમ કરી લો પૌવાને પણ પાણીથી સરસ ધોઈ નીતારી લો હવે વેજીટેબલ ને સ્મેશ કરી લો તેમાં પૌવા મીઠું ગરમ મસાલો ચાટ મસાલો મરચું પાઉડર પૌવા અને 1/2વાટકી કોર્ન ફ્લોર નાખો સરસ મિક્સ કરી મોટી જાડી પેટીસ વાળી લો અને તેને બીજી 1/2વાટકી કોર્ન ફ્લોર છે તેને ડીશમાં પાથરી પેટીસ તેમાં રગદોળો અને પેટીસ ને એક કલાક માટે ફ્રીઝમાં રાખી દો

  2. 2

    હવે પેટીસ ને ગોલ્ડન બ્રાઉન તળી લો

  3. 3

    હવે બધી જ સલાડની સામગ્રી તૈયાર કરી લો

  4. 4

    મે યોનીસ ટોમેટો કેચઅપ મસ્ટર્ડ સોસ ચીલી સોસ મિક્સ કરી એક ડીપ તૈયાર કરો બર્ગર ઉપર ચોપડવા ચીઝ સ્લાઈસ રેડી રાખો

  5. 5

    હવે બર્ગર buns ને વચ્ચેથી કાપી તેના ઉપર સોસ પાથરો ત્યારબાદ સલાડ પત્તા મૂકો ત્યારબાદ પેટીસ મૂકો તેના પર કાકડી મૂકો ડુંગળી મુકો ટમેટું મુકો તેના ઉપર ચીઝ સ્લાઈસ મૂકો

  6. 6

    રેડી છે ખાવા માટે ૧ મિનિટ માઇક્રોવેવ પણ કરી શકો મે ફ્રેંચ ફ્રાઈસ અને કોક સોડા સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

ટિપ્પણીઓ

Similar Recipes