સ્ટફ આલુ ગોબી પરોઠા

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને કોબીની છીણ કરી લો બટાકા ને બાફીને મેશ કરી લો.
- 2
કઢાઈમાં તેલ લઈ તેમાં જીરા અને વરીયાળી નો વઘાર કરી ડુંગળીને સાંતળી લો પછી તેમાં કોબી આદુ-મરચાની પેસ્ટ નાખીને સાંતળી લો
- 3
તેમાં આપણા ટેસ્ટ મુજબના રૂટિન મસાલા હોય એડ કરી બધું મિક્સ કરી બટેટાનો માવો મિક્સ કરી સારી રીતે મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેના નાના બોલ વાળી લો
- 4
ઘઉં અને મેંદા નો મિક્સ રોટલી તેની કણક બાંધી પાંચ થી દસ મિનિટ રેસ્ટ આપી તેમાંથી મોટો લૂઓ લઈ પૂરી વાણી તેના બનાવેલ સ્ટફિંગ નો બોલ મૂકી તેની હળવા હાથે વણી લો
- 5
લોઢી ગરમ કરી તેમાં બંને બાજુ તેલ મૂકી ગુલાબી શેકી લો
- 6
- 7
ગરમાગરમ સ્ટફ આલુ ગોબી પરોઠા દહીં કે સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ મુગલાઈ પરોઠા
#ભરેલી આ પરોઠાં જેવું નામ છે ખાવામાં એવા જ ટેસ્ટી લાગે છે આ પરોઠા તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે ડિનરમાં બનાવી શકો છો Jalpa Soni -
-
બટાકા વડા (આલુ બોનડા)(bataka vada recipe in gujarati)
#superchef3_post2#Monsoonspecialગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Sheetal Chovatiya -
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
-
-
-
-
પાલક મીઠો લીમડો કોથમીર અને ફુદીના આદુનું હેલ્ધી પીણું
શિયાળો શરૂ થઈ ગયો છે તો આ હેલ્ધી પીણું એકવાર અવશ્ય ટ્રાય કરો Shilpa Kikani 1 -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#DFT#CB2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે.ભોજનનો થાળ હોય કે નાસ્તાની ડીશ બટેટાવડાંનું સ્થાન તેમાં હોય જ ,,મારા મટે તો સહુથી ઝડપ થી બની જતું અને સ્વાદિષ્ટ વ્યનજન છે બટેટાવડાં ,,, Juliben Dave -
-
-
બર્ગર (Burger Recipe In Gujarati)
એકદમ ઝડપથી અને જોરદાર ટેસ્ટી બને છે. #cookpadgujarati #cookpadindia #farsan #snacks #nasto #burger #vegburger ##lunchboxreceipe #Sundayrecipe #easynquickrecipe Bela Doshi -
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
સુરતી આલુ પૂરી
#ગુજરાતી#Goldenapron#post21#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે. Harsha Israni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16923786
ટિપ્પણીઓ