પાલક પત્તા ચાટ

આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે.
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક નાં પાન માં થી દાંડી કાઢી ધોઈ ને નિતારી લેવા.
- 2
ચણા અને ચોખા નાં લોટ મા મીઠું, અજમો અને લાલ મરચું નાખવું. પાણી નાખી ને ગાંઠા નાં રહે એ રીતે ખીરું બનાવવું. ભજીયા થી સહેજ પાતળું ખીરું રાખવુ. સોડા નાખી સરખું મિક્સ કરવું.
- 3
કડાઈ મા તેલ મૂકી પાલક નાં પાન ને ખીરા માં બોળી તળી લેવા. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.
- 4
પ્લેટ મા પાલક પાન જે તળ્યા છે તેના ટુકડાઓ કરી મૂકવા.
- 5
તેના પર બધી ચટણીઓ, દહીં, બાફેલા ચણા, બટેકા, ડુંગળી, ટામેટાં મૂકવા. ચાટ મસાલો અને લાલ મરચું છાંટવું.
- 6
સેવ નાખી કોથમીર અને દાડમ થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
પાલક પતા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
ચાટ કોને ન ભાવે? બધા ની ફેવરીટ ...પણ આજે અલગ ટ્રાઈ કરી છે...પાલક નો ઉપયોગ કરી ને મેં ચાટ બનાવી છે KALPA -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેકરોની ચાટ
આ એક ફ્યુઝન ચાટ છે જેમાં ઇટાલિયન મેકરોની ને ચાટ ના સ્વરૂપ માં પીરસ્યું છે.Dr.Kamal Thakkar
-
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4 ફૂડ ફેસ્ટિવલ પાલક પત્તા ચાટ પાલક ચાટ. એક ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ. આ ચાટ માં પાલક ના પત્તા ને બેસન નાં ખીરા માં બોળી પકોડા તળવા માં આવે છે. પછી ટોપીંગ કરી સ્ટાર્ટર તરીકે અથવા સાંજે હલ્કા નાસ્તા માં સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
બૉઇલ પિનટ આલુ ચાટ
બાફેલા બટાકા અને શીંગદાણા ની ચાટ સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. બાફેલી હોવા થી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4#Week6#chaatપાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....Komal Pandya
-
પાલક પત્તા ચાટ (Spinach pakoda chaat recipe in Gujarati)
#FFC4#WEEK4#PALAK_PATTA_CHAT#spinach#પાલક#પકોડા#ક્રિસ્પી#streetfood#ચાટ#ચટાકેદાર#CookpadIndia#COOKPADGUJRATI ચાટ ની વાત આવે એટલે નાના-મોટા દરેકના મોઢામાં પાણી આવી જાય છે. ઉત્તર ભારતની પ્રખ્યાત એવી પાલક પત્તા ચાટ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં પાલકના પત્તાના ક્રિસ્પી પકોડા કરી તેની ઉપર વિવિધ પ્રકારની ચટણી તથા મનપસંદ ટોપિંગ ઉમેરીને ચાટ તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
મસાલા ખિચડી ચાટ
#ચાટDedicate to my dearest friend @purvi patelઆ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.Aachal Jadeja
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
એકદમ નવી અને ટેસ્ટી ચાટ #ફુડફેસિટવલ4 #FFC4 #પાલકપતાચાટ #chaat #palakpattachaat #greenchaat Bela Doshi -
-
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે. Vaishakhi Vyas -
ફણગાવેલા ચણા અને દાડમ ની ચાટ (Fangavela Chana Dadam Chaat Recipe In Gujarati)
ઉગાડેલા કઠોળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.બને ત્યાં સુધી કઠોળ ને અંકુરિત કરી ને ખાવા માં આવે તો તેના મહત્તમ પોષ્ટિક તત્વો મેળવી શકાય છે.મે અહીંયા ચણા સાથે દાડમ ની ચાટ બનાવી છે. Varsha Dave -
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
ખમણ ઢોકળા ચાટ
ખમણ ઢોકળા ચાટ એ મુંબઇ નાં ઘાટકોપર ની ખાઉંગલી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મારી ફેવરિટ ચાટ છે. Avani Parmar -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
ભાત ના આચારી પરાઠા
ભાત, ફૂદીનો અને આચાર મસાલા નાં કોમ્બિનેશન થી આ ડિશ બનાવવામાં આવી છે. રૂટીન પરાઠા થી અલગ પરાઠા છે. અહીંયા મે સોફ્ટ બનાવવા માટે બાફેલા બટેકા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
ગ્રીન કારેલા ચાટ
#લીલીહેલો ફ્રેન્ડ્સ આજે તમારા માટે લાવી છું કારેલા ચાટ કરેલા કડવા નહિ ટેસ્ટી જે મે પાલક ના બનાવ્યા છે તે..ચાટ તો ખાતા જ હોય આપણે પણ કરેલા ચાટ નહિ ખાધી હોય સાચું ને.!?તો ચાલો આજે આપણે બનાવીએ ગ્રીન કારેલા ચાટ Falguni Nagadiya -
-
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
આલુ હાન્ડી ચાટ
આ ચાટ મુંબઈની પ્રખ્યાત ચાટ છે .આ ચાટ બાફેલા બટાકાની કટોરી બનાવી તેમાં બાફેલા દેશી ચણા,આમલી-ખજૂરની ચટણી, ડુંગળી પૂરણ તરીકે લીધા છે.જે ખાવામાં ટેસ્ટી લાગે છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (3)