મટર પનીર

મટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
મટર પનીર
મટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૨ ચમચી તેલ મૂકી તેમાં બધા આખા મસાલા, ડુંગળી, ટામેટાં, લસણ અને આદુ નાખી કુક કરી લેવું. ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લેવું. વટાણા ને ઉકળતા પાણી માં બાફી લેવા અને ઠંડા પાણી માં નાખી દેવા જેથી ગ્રીન કલર સરસ રહે.
- 2
પનીર ને ડીપ ફ્રાય કરી ને ઠંડા પાણી માં નાખી દેવું. જેથી સોફ્ટ રહે.
- 3
પેન માં ૪ ચમચી તેલ મૂકી સહેજ ગરમ થાય એટલે લાલ મરચું અને ગરમ મસાલો નાખી શેકવું. શેકાય એટલે તેમાં ગ્રેવી નાખી સહેજ શેકવું. હવે તેમાં ફ્રાય પનીર અને બાફેલા વટાણા નાખી હળવા હાથે મિક્સ કરવું. જરૂર લાગે તો પાણી નાખવું. સહેજ વાર કુક કરવું. અને મલાઈ નાખી મિક્સ કરવું.
- 4
તૈયાર છે મટર પનીર. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KS#post1બધા મટર પનીર કડાઈ અથવા નોનસ્ટીક પાન માં કરતા હોય છે. પરંતુ મેં અહીંયા એકદમ યુનિક સ્ટાઇલ થી કુકર માં બનાવેલ છે અને જો અચાનક કોઈ મેહમાન આવે તો આ રેસિપી એકદમ ફટાફટ બની જાય એવી છે. તો તમે પણ બનાવી ને ટ્રાય કરજો ને કહેજો કેવી લાગી આ અલગ રીત થી બનાવેલ મટર પનીર 😋 Sweetu Gudhka -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ઝટપટ મટર પનીર
#પનીરમટર પનીર નું શાક આ રીત મુજબ ખૂબ જ ઝડપ થી બની જાય છે. મહેમાન આવવાના હોય તો ઓછા તેલ માં અને ઝટપટ બની જાય છે. Ami Adhar Desai -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સ્પાઈસી મટર-પનીર સબ્જી
#goldenapron2ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
ઢાબા સ્ટાઇલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#COOKPADGUJRTIપંજાબી ફૂડ બધા ને ખૂબ જ પસંદ હોય છે તો આજે મેં ઢાબા સ્ટાઇલ મટર પનીર બનાવ્યું છે Dipal Parmar -
મટર પનીર
મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું Poonam Joshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
-
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા પંજાબી સબ્જી બધા પોતાની રીતે બનાવે છે પરંતુ મેં અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવ્યું છે જે સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi
More Recipes
ટિપ્પણીઓ