
પર કમેન્ટ્સ
ભરેલા ગુંદા

Harita Mendha @HaritaMendha1476
મે આપની રેસિપી ફોલો કરી ને અથાણું બનાવ્યું ખૂબ જ સરસ બન્યું.

Sunita Vaghela @cook_sunita18
તમારૂં અથાણું ખુબ જ સરસ બન્યું છે 👌👌મેં આપની રેસિપી ને જોઈ ને થોડો ફેરફાર કરી ને ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે.. ખુબ જ સરસ બન્યું છે.. મેં અથાણું સીંગતેલમાં બનાવ્યું છે.. અને કેરી સરખાં ભાગે લીધી છે..
