રોસ્ટેડ ગાર્લીક હબ રાઈસ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#જૂનસ્ટાર
વેજીટેબલ અને ગારલિક્ હરબ રાઈસ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રોસ્ટેડ ગાર્લીક હબ રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#જૂનસ્ટાર
વેજીટેબલ અને ગારલિક્ હરબ રાઈસ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  1. 2 કપબાસમતી ચોખા
  2. 3 ચમચીઓલિવ ઓઈલ
  3. 1મુઠ્ઠી વટાણા
  4. 2 ટુકડાફ્લાવર સમારેલાં
  5. 1ગાજર સમારેલાં
  6. 1બટાકા સમારેલાં
  7. 1ડુંગળી સમારેલી
  8. 1/2કેપ્સીકમ સમારેલું
  9. 1ટામેટું સમારેલું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 2 ચમચીરો સ્ટે ડ ગારલીક હબ
  12. 1 ચમચીગારલીક પાવડર
  13. 1 ચમચીઇટાલિયન મિક્સ હબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોખા ને બાફી લેવા કે ઓસાવી લેવા. ઠંડા થવા દેવા.

  2. 2

    કડાઈ મા ઓલિવ ઓઇલ મૂકી ગરમ થાય એટલે ડુંગળી નાખવી. ત્યારબાદ બટાકા, ફ્લાવર, ગાજર અને વટાણા નાખી કુક કરવું.

  3. 3

    બધું શાક ચડી જાય એટલે તેમાં ભાત, મીઠું અને બધા મસાલા હબ નાખી સરખું મિક્સ કરવું. ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes