રાંધવાની સૂચનાઓ
- 1
રીત:- રોટલી ને ગોળ વારી અને નૂડલ્સ કર્યો કેપ્સિકમ ડુંગળી લાંબા પીસ સુધારી લો લસણની જીણી સુધારો કોબી ને પણ સુધારી લ્યો
- 2
એક કડાઈમાં તેલ તેલ આવે એટલે તેમાં ડુંગળી સાંતળો પછી લસણ પછી કેપ્સીકમ કોબી રોટલીના નુડલ્સ કરેલા મીઠું-મરી સોયા સોસ કેચપ રેડ ચીલી સોસ
- 3
ડેકોરેશન માટે :- કોથમીર અને બીટ થી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
-
-
-
-
-
-
-
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય. Namrata Kamdar -
લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO Mittu Dave -
-
-
રોટલી ના નૂડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)
#GA4 #Week2 નૂડલ્સ અ બધા ની પ્રિય વાનગી હોઇ છે. પરંતુ બહાર ના નૂડલ્સ પૌષ્ટિક હોતા નથી તેથી હવે બનવો રોટલી ના નૂડલ્સ જે ખુબ જ સ્વાદિષ્ટ છે અને હાનિકારક પણ નથી. આ નૂડલ્સ ને તમે નાસ્તા પણ આપી શકો અથવા તો આપના પરિવાર જનો ને રાત્રે જમવા પણ આપી શકો છો.krupa sangani
-
વેજ. નૂડલ્સ શોટ (Veg. Noodles Shot Recipe In Gujarati)
#ગુરુવાર##ફટાફટ#મારી દિકરી કેટલા દિવસ થી કહેતી હતી મમ્મી નૂડલ્સ બનાવી આપ. આજે મે વેજ નૂડલ્સ શોટ કંઇક નવી રીતે બનાવી આપ્યા.તમે ભી જોઈ ને કેજો કેવી લાગી મારી આ રેસિપી આભાર. Sweetu Gudhka -
-
-
-
-
-
લેફટઓવર રોટલી ના નૂડલ્સ
#RB11#week11આ વાનગી ને મેં ચાઇનીઝ touch આપ્યો છે.ઘર માં બપોર ની રોટલી લગભગ વધતી હોય અને રાત્રેકોઈ ખાવા તૈયાર ના હોય તો એ પરિસ્થિતિ માં આવા રોટલીના ચાઇનીઝ નૂડલ્સ બનાવી દઈએ તો પાંચ મિનિટના ડિશ સાફ થઈ જાય એટલા ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9918961
ટિપ્પણીઓ (7)