#ગુજરાતી થેપલા

Himani Pankit Prajapati @cook_17449356
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ને જીણી સમારી બરાબર ધોઈ લો.
- 2
હવે થેપલા નો લોટ બંધવા માટે એક બાઉલ માં ઘઉં નો લોટ,બેસન,બાજરી નો લોટ,મીઠું,મરચું,હળદર,અજમો,લસણ-મરચા ની પેસ્ટ,અને મેથી,કોથમીર ઉમેરી એક વાર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં (મોયણ)તેલ,દહીં,ખાંડ ઉમેરી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધો.
- 4
હવે આ લોટ ને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
- 5
10 મિનિટ પછી તેમાંથી થેપલા(રોટલી ની જેમ જ)વણી લો.
- 6
અને તેને ઘી અથવા તેલ થી બંને બાજુ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી સેકી લો.
- 7
ગરમાગરમ સર્વ કરો..તમે તેને ચા કે પછી દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ની ભાજી ના થેપલા(methi ni bhaji na thepla recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ૧૬ Jignasha Upadhyay -
-
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
-
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
મૂળભૂત રીતે ગુજરાતી વાનગીની રેસીપી, પરંતુ આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રોટલાની તુલનામાં થેપલા માં લાંબી શેલ્ફ લાઇફ છે અને તે ઓરડાના તાપમાને 3 દિવસ સરળતાથી સચવાઈ શકે છે. તે સામાન્ય રીતે સાદા દહીં અને કેરીના અથાણાં સાથે નાસ્તામાં અને સાંજના ભોજનમાં પીરસવામાં આવે છે. થેપલા રેસીપી લંચ બોક્સ રેસીપી તરીકે ખૂબ જ સરળ છે અને મુસાફરી દરમિયાન ટિફિન બોક્સ માટે પણ.#GA4#Week2 Nidhi Sanghvi -
-
ઢેબરા/થેપલા (Thepla Recipe In Gujarati)
શિયાળો એટલે ખાવા પીવા ની મોજ. નાસ્તા માં ઢેબરા ની ચોઈસ પેહલી. અહીં મેં મેથી ની ભાજી ના બનાવ્યા છે દૂધી ના પણ બનાવી શકાય. #GA4 #Week7 #breakfast #post2 Minaxi Rohit -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week24 વિસરાતી વાનગી ચમચમીયા આજે મેં પ્રથમ વાર બનાવ્યા છે બાજરી ખુબ જ પૌષ્ટિક ધાન છે જેનો ઉપયોગ હું ખુબ જ કરું છું ને ચમચમીયા સ્વાદિષ્ટ ને હેલ્થી ફૂડ છે જરૂરથી ટ્રાય કરજો. Minaxi Rohit -
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
-
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
-
-
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
-
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
#GA4 #Week19#Methi#મેથી_ભાજી#બાજરી_ના_થેપલા#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
બાજરી ની મેથી પૂરી (Millet Green Fenugreek Puri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#મેથી Keshma Raichura -
-
થેપલા ફ્રેંનકી
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ગુજરાતી અને ઇટાલિયન ને મિક્સ કરી ને બનાવી છે Vaishali Joshi -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6 Week 6 આજે મે મેથી બાજરી ના ઢેબરાં બનાવ્યા છે. બાજરી અને મેથી ની તાસીર ગરમ હોવાના લીધે શિયાળા માં ખાવાથી ખૂબ ફાયદો થાય છે. Dipika Bhalla -
મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
#GA4#WEEK20શિયાળા માં ભાજી સરસ મળે, એટલે એ બહાને ભાજી ખવાય અને એમાં પણ થેપલા એટલે ગુજરાતી નો સૌથી મનપસંદ નાસ્તો Bhoomi Talati Nayak -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
-
બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
બાજરી અને મેથીના થેપલા એક સુપર હેલ્ધી કોમ્બિનેશન છે.ગરમાગરમ થેપલા ઉપર દેશી ઘી સાથે ખાવાની મજા આવે છે. તેમા આર્યન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે .શિયાળા માટે હેલ્ધી ન્યુટ્રીશિયસ ડીશ બને છે. Bhavna Desai -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20# THEPLA શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે અને હું તેનો વિન્ટરમાં મેક્સીમુમ યુઝ કરતી હોઉં છું મારે ત્યાં શિયાળામાં નાસ્તામાં થેપલા ખૂબ જ બનતા હોય છે થેપલાં અને ઉપર ઠરેલું ઘી !! વાહ!!!મજા પડી જાય !!! SHah NIpa
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9968709
ટિપ્પણીઓ