૧ બ્રેડ નું પેકેટ, ૨ ચમચી ઘઉં ના લોટ ની લાય (૬ ચમચી પાણી નાખી ૨ મિનિટ ગેસ પર રાખી હલાવી લેવું), ૧ પેકેટ મેગી નૂડલ્સ (બાફેલા), ૨ ચમચી બાફેલી મકાઈ ના દાણા, ૨ ચમચી બાફેલા વટાણા, ૨ ચમચી સમારેલા કેપ્સિકમ, ૨ ચમચી સમારેલા ટામેટા, ૨ ચમચી સમારેલા ગાજર, ૨ ચમચી સમારેલા કાંદા, ૨ ચમચી બાફી ને સમારેલું ફ્લાવર, ૪ ચમચી આદુ લસણની પેસ્ટ, લીલાં મરચા ની પેસ્ટ સ્વાદ અનુસાર