Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
#reciperefashion
રેસીપી
(21)
ફિલ્ટર્સ
ઈડલી સાલસા કબાબ વિથ ગ્રીન ચટણી શોટ અને રિચ ટામેટા કેચપ શોટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઈડલી બનાવવા માટે :-, ચોખા, અડદ ની દાળ, મીઠુ સ્વાદ અનુસાર, મીઠો સોડા, નંગ બાફેલા બટાકા, વાટકી બાફેલા લીલા વટાણા, સાલસા માટે :-, ટામેટા, કેપ્સિકમ, ડુંગળી, ચમચો વિનેગર
Daxita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઈદડાં શુસી વિથ પેરી પેરી માયો રિચ ટામેટા કેચઅપ એન્ડ સાલસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઈદડાં ની શીટ માટે :-, વાટકી ચોખા, વાટકી અડદ દાળ, મીઠું, મીઠો સોડા, કાળા તલ, સાલસા માટે :-, ટામેટા, સિમલા મિર્ચ, ડુંગળી, લીલા ધાણા, વિનેગર
Daxita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
*પીનટી બનાના કોફ્તા વિથ ચીઝી પાલક કરી*_
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કોફ્તા માટે:-, નંગ કાચા કેળા, શેકેલા શીંગદાણા,, બ્રેડ નો ભૂકો,, લીલું મરચું બારીક સમારેલું,, મરી પાવડર,, લીંબુ નો રસ,, ખાંડ, મીઠું સ્વાદ અનુસાર, કરી માટે*:-, પાલક,, ક્યુબ ચીઝ,, નંગ કાજુ,
Daxita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પીનટ બનાના મિની ચોકો ટ્રફલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કેળા :- ૩ નંગ, પીનટ (શીંગ):- 1 વાડકી(શેેકેલી), ડાર્ક ચોકલેટ :- 2 મોટા ટુકડા, ગાર્નિશીંગ માટે:-, ચોકલેટ સિરમ, જેમ્સ, ટૂથ પિક
Sneha Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મકાઈનો દાણો ઈન સેવરી ટાર્ટ.
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૧૦૦ ગ્રામ મેંદો, ૨ટે.સ્પૂન બટર, મીઠું સ્વાદપ્રમાણે, પાણી જરૂરિયાતમુજબ.. ટાર્ટ માટે, દાણો., ૧૦૦ગ્રામ અમેરિકન મકાઈ છીણેલી, ૧ચમચી આદું, મરચું ને લસણની પેસ્ટ, લીંબુનોરસ, ખાંડ, મીઠું૧કપ દૂધ, ૨ ચમચી તેલ, ૧/૨ચમચી રાઇ
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
તુવેર ના ટોઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સુકી તુવેર, લીલા મરચા, નંગ ટામેટા, નંગ ડુંગરી (લીલી પણ લઇ શકાય), લીંબુ નો રસ, ગઠિયો લસણ, મરચું પાવડર, હળદર, . 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર
Daxita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મસાલા ભાખરી ટાકોઝ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
મસાલા ભાખરી માટ, ૧ વાટકી ઘઉંનો લોટ, ૧ ચમચી મરચું, હળદર ને ધાણાજીરુ, મીઠું સ્વાદપ્રમાણે, ૧ ચમચો તેલ, ફીલિંગ માટે, ૧ વાટકી ટામેટાં, ડુંગળી, કોબીજ, કેપ્સિકમ ને ઓલિવ, બારીક સમારેલા, ૧ ચમચો સાલસા, માયોનીઝ, હર્બ, ચીલી ફ્લેક્સ ને ચીઝ, મીઠું
૧૫ મીનીટ
૨
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પીનટ બનાના મફીંસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
શેકેલા સિંગ નો પાવડર, અડધુ કેળું, વનીલા ઍસેંસ, મધ, દૂધ જરુર મુજબ, બેકિંગ પાવડર
Ankita Khokhariya Virani
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પાલક છોલે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૧ ઝૂડી- પાલક, ૧ વાટકો- બાફેલા છોલે ચણા, ૨ નંગ- ઝીણી સમારેલી ડુંગળી, ૩ નંગ- લસણની કળી, ૧ નંગ- તીખું લીલું મરચું, ૧ નાનો ટુકડો- આદું, ૧ નંગ- ચીઝ ક્યુબ, ૧ ચમચી- લીંબુ નો રસ, ૨ ચમચી- જીરું, મીઠું સ્વાદ મુજબ, ચમચી- તેલ
૨૦મીનીટ
૨વ્યકિત
Rupal Gandhi
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સેઝવાન ચટણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૧૦/૧૨ સૂકા લાલ મરચાં (2/3 કલાક પલાળેલા), ૧૦/૧૨ કળી લસણની, ૧ ચમચી વિનેગર, મીઠું સ્વાદપ્રમાણે, ૨ ચમચા તેલ
૧૫ મીનીટ.
૧૨ /૧૫
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પાંવ ભાજી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૫ નંગ - બટાકા, ૧ મોટો ટુકડો - દૂધી, ૨ નંગ - રીંગણ, ૨ નંગ -કેપસીકમ, ૪ નંગ - ડુંગળી, ૬ કળી - લસણ, ૧ ચમચી - લાલ મરચું પાવડર, ૨ ચમચી - પાંવ ભાજી નો મસાલો, ૩ નંગ - ટમેટા, ૧ ચમચી - હળદર પાવડર, ૧ ચમચી - લીંબુ નો રસ, ૪ ચમચી - તેલ
૩૦મિનીટ
૪ વ્યકિત
Rupal Gandhi
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
_*મેક્રોની પાસ્તા સલાડ વિથ ઓલિવ ઓઇલ ઓરેન્જ ડ્રેસિંગ.*_
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
બાઉલ મેક્રોની પાસ્તા (સોજી ના), બાઉલ કાબુલી ચણા, બાઉલ રેડ બીન્સ, નંગ યલો બેલ પેપર, નંગ ગ્રીન બેલ પેપર, નંગ ટમેટા, લેમન જ્યુસ, ઓરેન્જ જ્યુસ, મીઠુ સ્વાદ અનુસાર, ઓલિવ ઓઇલ, બ્લેક પેપર પાવડર, નંગ બેબી કોર્ન
Daxita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સ્ટીમડ છોલેે ટીકિ ફ્રેન્કિ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પલાળેલા છોલે ચણા, ફ્રેંકી મસાલો, આદું મરચા લસણ ની પેસ્ટ, આમચૂર પાવડર, ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ, સમારેલા ધાણા, ફ્રેંકી રોલ માટે મેંદા અને ઘઉ નાં લોટ માંથી બનાવેલી રોટી, Juliyan કાપેલા ડુંગળી કોબિજ ગાજર, કાપેલા મરચા લીંબુ નાં રસ મા પલાળેલા
Ankita Khokhariya Virani
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સેન્ડવીચ ઠોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઈડલી નું ખીરુ, તેલ, મીઠું સ્વાદ મુજબ, દહીં, ફ્રુટ સોલ્ટ, લસણ ની ચટણી 2 ચમચા, ટમેટા લાંબા સુધારેલા 2 ચમચા, બીટ ઝિંનું સુધારેલુ 2 ચમચા, લસણ ની ચટણી માટે ઘટકો :-, કળી લસણ, આખા લાલ સૂકા મરચા, ટમેટા ની પેસ્ટ
2 વ્યક્તિ
Sneha Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
પાતરા વીથ ટ્વીસ્ટ..
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૨૫૦ ગ્રામ અડવીના પાન, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, ૨/૩ ચમચા દહીં, ૩/૪ ચમચી ખાંડ, ૧ ચમચી મરચું, ૩/૪ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી હીંગ ને હળદર, ૧/૨ ચમચી સોડા, ૧ ચમચી ચોખાનો લોટ, મીઠું સ્વાદપ્રમાણે., વઘાર માટે., ૩/૪ ચમચા તેલ
૩૦ મીનીટ
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ચીઝ સ્ટફ સ્પીનચ ફલાફલ.
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૧ વાટકી ૬ થી ૮ કલાક પલાળેલા છોલે, ૧૦૦ ગ્રામ પાલક, ૮/૧૦ કળી લસણ, ૩/૪ લીલા મરચાં, ૨ચમચી લીંબુનો રસ, ૧ ચમચી જીરું, ૧ ટુકડો આદુ, ૧ચમચી લાલ મરચું, ૨ ચમચી ધાણાજીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, ૧૦/૧૨ ચીઝના, સર્વ કરવા માટે ચીઝ સોસ
૧૫/૨૦ મીનીટ
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ખજૂર અંજીર રોલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સ્ટફિંગ માટે, ક્રશ કરેલો ખજૂર અંજીર ની પેસ્ટ, બહાર નાં લેયર માટે, ક્રશ કરેલા કાજુ નો પાવડર, ખાંડ, ઘી, પાણી
Ankita Khokhariya Virani
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સ્પાઇસી કેબેજ વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૧ નંગ - કેબેજ, ૧ નંગ - ગાજર, ૧ નંગ - ડુંગળી, ૫ ચમચી - ચણા દાળ, તુવેર દાળ અને ચોખા નો મીક્ષ, કરકરો લોટ, ૨ ચમચી - લાલ મરચું પાવડર, ૨ ચમચી - તલ, ૧ ચમચી - અજમો, ૨ ચમચી - રેડ ચિલી સોસ, ૨ ચમચી - તેલ, મીઠું સ્વાદ મુજબ
૩૦મિનીટ
૨વ્યકિત
Rupal Gandhi
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કસ્ટર્ડ બિસ્કિટ ડીલાઈટ વિથ બિસ્કિટ કેન્ડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
કસ્ટર્ડ ડીલાઈટ માટેના ઘટકો:-, દૂધ, કસ્ટર્ડપાવડર, ખાંડ, પારલેજી બિસ્કિટ નો ભૂકો, ઓરીઓ બિસ્કિટ નો ભૂકો, કિટકેટ ના ટુકડા, બિસ્કિટ કેન્ડી ના ઘટકો :-, નંગ ચોરસ બિસ્કિટ, વેનીલા આઈસ-ક્રીમ, ચોકલેટ સિરમ, નંગ ટૂથપિક
2 વ્યક્તિ
Sneha Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
સ્ટફ કોકોનટ ડમ્પલીગ ઈન કોકોનટ રબડી.
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ડમ્પલીગ માટે., ૧ વાટકી લીલા નાળીયેરનું છીણ, ૩/૪ વાટકી ખાંડ, ૧વાટકી દૂધ, ૧ ચમચીઈલાયચી પાવડર, ૧/૨ વાટકીસૂકામેવા, ૨ચમચી ઘી, ૧ વાટકી મેંદો, ૨ચમચી ઘી મોણ માટે, રબડી માટે., ૧લીટર ફૂલ ફેટ દૂધ, ૨૫૦ કોકોનટ મિલ્ક
૧ કલાક.
3 સર્વિંગ્સ
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ઈડીયપ્પમ વીથ વેજ. ખાઉસ્વે.
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
૧ વાટકી ચોખાનો લોટ, ૧.૧/૨ વાટકી પાણી, મીઠું સ્વાદપ્રમાણે....આ ઈડીયપ્પમ માટે., ખાઉસ્વે માટે., ૨ચમચી તેલ, ૧બાઉલ મીક્સ વેજીટેબલ.... મે બેબીકોર્ન, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, મશરૂમ લીધા છે, ૫૦ગ્રામ પનીર, લેમન ગ્રાસ ની નાની ઝૂડી, ૧ ૧/૨ કપ કોકોનટ મિલ્ક, ૧ ચમચી મરચાં ને લસણ આદુની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ચીલી ફ્લેક્સ
3 સર્વિંગ્સ
Mita Shah
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
ફિલ્ટર્સ
રીસેટ
સાથે વાનગીઓ શેર કરો:
તેનાં સિવાય ની રેસીપી બતાવો:
ફિલ્ટર્સ બતાવો