પાણી-પૂરી નું પાણી માટે : 1 કપ કોથમીર, કપ ફુદીનો, ઈંચ આદુ નો ટુકડો, તીખાં લીલા મરચાં, ટી સ્પૂન સંચળ, ટી સ્પૂન પાણી - પૂરી મસાલો, મીઠું સ્વાદ અનુસાર, વટાણા ના રગડા માટે : 1/2 કપ કઠોળ ના વટાણા, ટી સ્પૂન હળદર, મીઠું સ્વાદ અનુસાર, નંગ પાણીપુરી ની પૂરી, ખજુર આંબલી ની ચટણી સર્વ કરવા માટે