લીંબુ નું અથાણું

લીંબુ નું અથાણું બનાવવું હોય ત્યારે હંમેશા શિયાળા ના લીંબુ લેવા. શિયાળાના લીંબુ પાતળી છાલ ના હોય છે અને લીંબુ માં રસ વધારે હોવાથી ગળી જાય છે.

Swati Vora
દ્વારા પ્રકાશિત
Swati Vora
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.