કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Suchi Shah

Suchi Shah

@SuchiShah13
USA
  • બ્લોક
72 ફોલ્લૉઈન્ગ 195 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (101)
  • Cooksnaps (24)
  • આજે મેં તમારી દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ એકદમ સ્વાદિષ્ટ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે અવનવી સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહોઅને અમને અવનવું કાયમ શિખવાડતા રહો. Thank You so much Vaibhavi Boghawala🙏

    March 08, 2021 05:54

    દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
    Vaibhavi Boghawala Vaibhavi Boghawala
  • મેં પણ તમારી રેસિપીમાં મારી જરુરીયાત મુજબ ફેરફાર કરી ને મેંગો કપકેક બનાવી. બહુ જ સરસ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની છે. તમારી રેસિપી માટે આભાર.

    January 10, 2021 06:24

    મેંગો કપ કેક(mango cupcake  recipe in gujarati)
    Hetal Vithlani Hetal Vithlani
  • તમારી રેસિપી જોઈ ને મારી જરુરીયાત મુજબ થોડા ફેરફાર કરી ને મેં પણ હલવાસન બનાવ્યું. બહુ જ સરસ બન્યું છે. તમારી ખુબ સરસ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી માટે તમારો ખુબ આભાર. 🙏🙏

    November 30, 2020 15:08

    હલવાસન(Halvasan Recipe in Gujarati)
    Iime Amit Trivedi Iime Amit Trivedi
  • મેં પણ તમારી જેમ ફાડા લાપસી બનાવી. બહુ જ સરસ બની છે. મેં રેસિપી માં મારી રીતે થોડા ફેરફાર કરી ને કુકરમાં બનાવી છે. બહુ જ સરસ બની છે. આભાર 🙏

    November 22, 2020 01:35

    મિક્સ ડા્યફ્રૂટ્સ ફાડા લાપસી
    Krishna Gajjar Krishna Gajjar
  • મેં તમારી રેસિપી માં મારી જરુરીયાત મુજબ થોડા ફેરફાર કરી ને ઢોંકળા બનાવ્યાં છે. બહુ જ સરસ બન્યાં છે. તમારી રેસીપી માટે આભાર 🙏

    November 16, 2020 23:31

    ઢોકળા(Dhokla Recipe in Gujarati)
    Aanal Avashiya Chhaya Aanal Avashiya Chhaya
  • મેં પણ તમારી રેસિપી જોઈને, મારી જરુરીયાત મુજબ જરા ચેન્જ કરીને ફગાવેલા મગનું સલાડ બનાવ્યું બહુ જ સરસ બન્યું છે. તમારો ખુબ આભાર 🙏

    November 09, 2020 04:44

    ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
    Tejal Rathod Vaja Tejal Rathod Vaja
  • મેં પણ આજે પહેલી વાર ગુલાબજાંબુ કેક બનાવી? કેવી બની છે?

    September 20, 2020 03:53

    ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
    Avani Suba Avani Suba
  • મેં તમારી રેશીપી પરથી મારી જરુરીયાત મુજબ થોડા ચેન્જ કરી ને આ અપ સાઈડ ડાઉન પાનેપલ કેક બનાવી. ખુબજ સરસ બની છે. Thank you 🙏

    August 10, 2020 09:24

    પાઇનેપલ અપ સાઇડ ડાઉન કેક (pinapple up side down cake recipe in Gujarati)
    Rupal Shah Rupal Shah
  • મેં તમારી રેસિપી માં મારી જરુરીયાત મુજબ થોડા- ઘણાં ફેરફાર કરી શામ-સવેરા ( Shaam-Savera) પાલખ-પનીરનું પંજાબી શાક બનાવ્યું. ખુબ જ સરસ બન્યું છે. તમારી રેસિપી માટે ખુબ આભાર. 🙏

    August 06, 2020 04:24

    શામ સવેરા રેસીપી
    Zalak Chirag Patel Zalak Chirag Patel
  • તમારી આ મેંગો કેક ની રેશીપી માટે આભાર. મેં મારી જરુરીયાત મુજબ થોડા ફેરફાર કરી ને આ બનાવી છે. 🙏

    July 28, 2020 19:16

    મેંગો કેક(mango cake recipe in Gujarati)
    Bhumika Parmar Bhumika Parmar
  • મેં પણ બનાવી ખારીશીંગ, થોડી અલગ રીતે. કેવી લાગે છે?

    July 24, 2020 02:13

    ગરમ ગરમ સીંગ(garam sing recipe in Gujarati)
    Maya Raja Maya Raja
  • મેં પણ બનાવ્યું થોડી અલગ રીતે. મગની દાળ અને પાલખ - જીરા રાઈસ જોડે. કેવું લાગે છે?

    July 24, 2020 02:08

    દાલ પાલક વિથ steam rice (Dal palak with steam rice)
    Shital Desai Shital Desai
  • મેં પણ બનાવ્યાં મુઠીયાં. મીક્ષ લોટનાં ખીચડીનાં... 😋😋

    July 23, 2020 20:12

    કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)
    Dolly Porecha Dolly Porecha
  • મેં પણ બનાવી આ ચટણી, થોડી અલગ રીતે. કેવી બની છે?

    July 23, 2020 18:29

    રોસ્ટેડ ચણા દાળ  ચટણી
    asharamparia asharamparia
  • તમારી રેશીપી માં થોડા ફેરફાર કરી ને મેં પણ બનાવ્યો હલવો. બહુ સરસ થયો છે. રેશીપી માટે આભાર 🙏

    July 20, 2020 20:13

    મેંગો કસ્ટર્ડ હલવા(mango custrd halvo in Gujarati)
    Dharmista Anand Dharmista Anand
  • મેં પણ બનાવ્યો. કેવો લાગે છે?

    July 05, 2020 06:22

    મેંગો કલાકંદ
    Geeta Godhiwala Geeta Godhiwala
  • મેં પણ બનાવી. કેવી બની છે?

    July 04, 2020 07:14

    ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati khatti mithi kadhi)
    Beenal Sodha Beenal Sodha
  • મેં પણ બનાવી. 😋😋😊

    July 04, 2020 07:11

    Gujarati Kadhi
    Deepa Rupani Deepa Rupani
  • Thank you for the recipe. બહું સરસ બન્યાં. 🙏

    July 03, 2020 07:10

    ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
    Palak Sheth Palak Sheth
  • રેશીપી માટે આભાર 🙏

    July 03, 2020 05:52

    કેરીનું ખાટું અથાણું (keri nu khatu athanu recipe in Gujarati)
    Manisha Hathi Manisha Hathi
વધારે જોવો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close