મે પણ બનાવ્યું આ મિલ્કશેક સાથે આઈસ્ક્રીમ પણ એડ કરી અને ખુબ જ ટેસ્ટી બન્યું આ મિલ્કશેક આ રેસિપી શેર કરવા બદલ આભાર..
મેં પણ બનાવ્યું .. ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યું .. આ સ્વાદિષ્ટ રેસિપી શેર કરવા માટે આભાર.
મેં પણ બનાવ્યા છોલે અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા સાથે ભટુરે પણ બનાવ્યા.. આ સ્વાદિષ્ટ રેસીપી બદલ આભાર..☺️