મે પણ તમારી રેસીપી જોઈ તેમાં થોડા ફેરફાર કરીને કારેલા નું શાક બનાવ્યું છે. ખુબ જ સરસ બન્યું છે. Thank યું for sharing recipe