થાઈ સ્વીટ અપ્પમ પેનકેક (Thai Sweet Appam Pancakes Recipe in Gujarati)

#વીકમીલ૨#ગોલ્ડન અપ્રોન3#વીક23#અપ્પમ
આ થાઈલેન્ડ ની ડિશ બહુજ ફેમશ છે સ્વીટ ડિશ પણ છે એટલે મેં બનાવી ખાવા માં પણ સરસ છે
થાઈ સ્વીટ અપ્પમ પેનકેક (Thai Sweet Appam Pancakes Recipe in Gujarati)
#વીકમીલ૨#ગોલ્ડન અપ્રોન3#વીક23#અપ્પમ
આ થાઈલેન્ડ ની ડિશ બહુજ ફેમશ છે સ્વીટ ડિશ પણ છે એટલે મેં બનાવી ખાવા માં પણ સરસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ત્રણે લોટ મિક્સ કરી ખાંડ નાખી કોકોનટ દૂધ નાખી ખીરા જેવો લોટ તૈયાર કરી લો
- 2
જરૂર મુજબ પાણી નાખો કોકોનટ નુ છીણ તૈયાર કરી સાઈડમાં મુકી દો
- 3
હવે અપ્પમ પેનમાં તેલ લગાવી દો અને ગરમ થાય એટલે ચમચી થી ખીરુ નાખી થોડુ કોકોનટ છીણ નાખી 4 થી 5 મીનીટ માટે થવા દો
- 4
થોડાક ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજી સાઇડ ફેરવી દો બીજી સાઇડ પણ બ્રાઉન કલર થાય એટલે ઉતારી દો ગરમ ગરમ ખાવામાં બહુજ સરસ લાગે છે
Made this recipe? Share a Cooksnap!
Let Pragna Shoumil Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (4)