સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)

Twinkal Kalpesh Kabrawala @cook_22118709
સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડી ને તોડી ને ટુકડા કરવા (૧ ના ૩)અને દાણા વાળી માંથી દાણા કાઢી લેવા...અને ઢોઈને નિતારી લેવા...કાંદા ને પટલો સમારી લેવો..
- 2
૧ તપેલી માં તેલ ઘી મૂકી ગરમ થાય એટલે આખા મસાલા એડ કરવા..જીરું નાખી તતડે એટલે કાંદો એડ કરી પાપડી ના દાણા અને ટુકડા એડ કરી સોત્રવા...થોડું સત્રાય એટલે તેમાં બધા મસાલા મીઠું...એડ કરી મિક્સ કરી લેવું...
- 3
હવે તેમાં પહેલા ૧ ગ્લાસ પાણી ઉમેરવું...પાણી ઉકળે એટલે પલાળેલા ચોખા ઉમેરવા... અને સ્લો ગેસ પર થવા દેવું...જરૂર પડે તો પાણી પાછું ઉમેરવું..અને ઢાંકી ને થવા દેવું...૨૦ મિનિટ થવા દહીં પાણી ખુબ ઓછું રહે ત્યારે જ ઢાંકવું... આમ ૨૫ થી ૩૦ મિનિટ માં ખીચડી રેડી થશે કોથમીર થી ગાર્નિશ કરવું....
- 4
ખુબ જ ટેસ્ટી પાપડી ની ખીચડી શાક અને છાસ સાથે પીરસી શકાય..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14844169












ટિપ્પણીઓ (23)