રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા મા દહીં એડ કરી ૧૫ મિનિટ રેવા દેસુ..૧૫ મિનિટ બાદ તેમાં જરુર મુજબ પાણી એડ કરી લેસુ..
- 2
ત્યાર બાદ તેમાં ગાજર બટાકા ડુંગળી લસણ ની પેસ્ટ એડ કરી લેસુ..ત્યાર બાદ મીઠું અને હળદર એડ કરી લેસુ..અને તેલ નુ મોણ એડ કરી ત્યાર બાદ પિંચ સોડા એડ કરી બધુ સરખુ મિક્સ કરી લેસુ..
- 3
ત્યાર બાદ એક નોંન સ્ટિક પેન લઈ તેને તેલ વડે ગ્રીસ કરી તેમાં રાઈ, જીરું, તલ, અને લિમડા ના પાન એડ કરી રેડી કરેલ બેટર પાથરી દેસુ..અને મીડીયમ ગેસ પર ૫ મિનિટ થવા દેવાનુ..અને ત્યાર બાદ ૫ મિનિટ બિજિ સાઈડ પકવી લેવાંનુ..રેડી છે રવા નો હાંડવો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420670







ટિપ્પણીઓ (4)