ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેટ્સના પેકેટને ખોલીને તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરો અને લોટ બાંધી લો
- 2
હવે તેના નાના ગોળા વાળી લો હવે તેને ઘી ને ગરમ કરવા મૂકો ધીમા તાપે બધા ગોળા ધીમે ધીમે તળી લો બધા ગોળા ને ચમચા થી હલાવતા રહેવું.
- 3
હવે તપેલી માં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ કરવા મૂકો તેમાં ઇલાયચી પાઉડર નાખો થોડું ચિકાસ પડતું થાય એટલે તેમાં તળેલા ગુલાબ જાંબુ નાખી દો અને નાખીને 30 મિનિટ રહેવા દો હવે તેને ફ્રીઝમાં મૂકી દો
- 4
ડ્રાયફ્રુટ થી સજાવીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438157




ટિપ્પણીઓ (7)