પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા પૌંઆ માટે:
પેહલા ૪-૫ મુઠી પૌંઆ ને પલાળો રાખવા ૨૦ મિનીટ જેવું.
હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ મૂકવું એમાં ચપટી જીરું મૂકવું ગરમ થાય એટલે એમાં લીમડા ના ૪-૫ પાના નાખવા.અને જીની સમારેલું મરચું ઉમેરવું..
હવે એમાં જીનો સમારેલો બટાકા નાખવા અને થોડું પાણી રેડી ચડવા દેવું...
બટાકા ચડી જાય પછી એમાં પૌંઆ નાખવા અને એમાં મીઠું,ખાંડ,લીંબુનો રસ નાખી બરાબર હલાવવું.અને ઉપર ધાણા ભભરાવી દેવા. - 2
મૂંગ માટે
એક કડાઈ માં ૨ ચમચી તેલ મૂકી જીરું મૂકવું ગરમ થાય એટલે એમાં હળદર નાખી દેવું.હવે ફણગાવેલા મૂંગ ઉમેરવા.હવે એમાં મીઠું અને પાણી ઉમેરી ચડવા દેવું.
હવે મૂંગચડી જાય એટલે એમાં લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી દહીં ને હલાવવું. - 3
હવે એક બાઉલ માં થોડા મૂંગલેવા હવે પૌંઆ જીની સમારેલી ડુંગળી,ટામેટું,૧ ચમચી દહીં,જીની સેવ દહીં ઉપર થોડું મીઠું,મરચું ઉમેરવું,હવે એમાં સ્વાદાનુસાર ખત્તો અને લસણ ની ચટણી ઉપર ધાણા નાખી સર્વ કરવું.
Made this recipe? Share a Cooksnap!
Let Chintal Kashiwala Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ