ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2-3 નંગ બટેકા એની છાલ કાઢી બાફવા મૂકવા ચપટી એક મીઠું નાખી, 1 નાની વાટકી સાબુદાણા લેવા ના એક બાઉલ થોડું પાણી પલળવા મૂકવા, બટેકા બફાય જાય એટલે તેના ટુકડા કરવા
- 2
એક કુકર માં 2 ચમચા તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લીમડા ના પાન નાખી લીલું મરચું ટમેટું નાબાફેલા બટાકા પલાળેલા સાબુદાણા ના બધું બરાબર મિક્સ કરવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર ચપટી ખાંડ એક ફાડું લીંબુ નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479758



ટિપ્પણીઓ