સાલમ પાક (Salampak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં શિંગોડાનો લોટ અને વસાણાં પાઉડર ધીમે તાપે શેકી લો.
- 2
બીજી ડીશ માં મુકી તેમાં ફરી વાર ઘી ગરમ કરો તેમાં ડ્રાયફ્રૂટ ના અધકચરા પીસેલા શેકી લો તેમાં ખજૂર ના ટુકડા અંજીરના ટુકડા શેકી લો.તેમા સાલમ પાક નો લોટ અને વસાણાં ઉમેરો હલાવો
- 3
- 4
તેમાં બરાબર મિક્સ કરો ઘી વધારે જોઈ તો ઉમેરો.સાકર પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.માવો અને દુધ ઉમેરીને બરાબર હલાવો
- 5
એકદમ સરસ શેકાઈ ને ઘી છુટું પડે એટલે તેને થાળીમાં ઠંડુ થવા દો.તેના ટુકડા કરી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728950


















ટિપ્પણીઓ (2)