ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડીને સમારી લેવી.પાપડી,બટાકા, રતાળુ, શક્કરિયા સમારી લેવા.
હવે શક્કરિયા બટાકા અને રતાળુ ને ગુલાબી રંગના તળી લેવા. - 2
મુઠીયા બનાવવા માટે ઘઉં, જુવાર નો લોટ,લાલ મરચું, હળદર, લીલા મરચા ની પેસ્ટ,ખાંડ,મીઠું,તેલનું મોણ, મેથીની ભાજી નાખી મુઠીયા બનાવી તળી લેવા.
- 3
હવે કુકરમાં જરૂર મુજબ તેલ અને પાણી લઈ પાપડી ઉમેરી ધીમા તાપે 10 મિનિટ થવા દેવું.
હવે ઊંધિયાનો મસાલો રેડી કરવા માટે ઉપર મુજબના મસાલાઓ નાખી મિક્સ કરી પાપડીમાં ઉમેરી લેવું અને એક સીટી વગાડી લેવી. - 4
ઊંધિયા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738155















ટિપ્પણીઓ (3)