કલિંગર પિયુષ (Melon 🍈 Smoothie recipe in Gujarati)

#SSM
અત્યારે સમર કુલ વાનગી માણવાનું મન થાય એટલે કલીંગર (તરબૂચ )યાદ આવે...તેને સમારીને ખાઈએ કે જ્યુસ અથવા સ્મુધી બનાવીને પીવાથી ખૂબ ઠંડક આપે છે....મે દહીં સાથે મિક્સ કરી પિયુષ બનાવ્યું છે જે બાળકોથી લઈને વડીલો પણ પસંદ કરે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્મૂધી બનાવતી વખતે જ કલિંગર સમારો....જેથી તેની ફ્રેશનેસ અને સ્વાદ જળવાઈ રહે.
- 2
હવે એક ઊભા વાસણ માં કલિંગર્ નાં ટુકડા અને દહીં ઉમેરી બ્લેન્ડર વડે ક્રશ કરી લો...સાથે ખાંડ, સંચળ પાઉડર અને જીરું પાઉડર પણ ઉમેરી દો..... આપણી સમર ફૂલ સ્મુધિ તૈયાર છે... ગ્લાસ માં કાઢી કલિંગર નાં પીસ થી સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ