મેંગો આઇસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં દૂધ લઇ નવ શેકું થાય એટલે તેમાં 1 વાટકી દૂધ કાઢી બીજું ખાંડ ઉમેરી ઉકળવા દો
- 2
કાઢેલા દૂધમાં કોર્નફ્લોર, મિલ્ક પાઉડર મિક્સ કરી ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખી હલાવતા રહો ઘટ્ટ થાય ત્યાં સુધી ઠંડુ થવા 4. ઠંડુ પડે પછી જારમાં લઈ ચર્ન કરી,તેને ડબ્બામાં ભરી ફ્રિઝરમાં 7 કલાક માટે મૂકવું
- 3
મિશ્રણને મિક્સરમાં ચર્ન કરી તેમાં મેંગો પલ્પ અને એસેન્સ ઉમેરી મિક્સ થાય એટલે ડબામાં ઉમેરી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખો
- 4
તૈયાર છે મેંગો આઇસ્ક્રીમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16914718





ટિપ્પણીઓ