જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)

#ML
જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જુવાર અને ઘઉં ના લોટને ચાળી લો અને તેમાં મોયણ, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી ભાખરી નો ડૉ તૈયાર કરો.તેમાંથી મનપસંદ સાઈઝ ના લુવા પાડી લો.
- 2
હવે ભાખરી વણી ને તે ચીપિયા થી પ્રિક કરો...ગેસ પર માટીની કલાડી મૂકી સ્લો ફ્લેમ પર શેકી લો.
- 3
આ રીતે બધી ભાખરી શેકીને તેના પર તરત જ ઘી લગાવી દો જેથી સોફ્ટ રહે... હવે આપણી જુવારની ભાખરી તૈયાર છે....મનપસંદ રીતે ગરમાગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)