ખટામળા નૂ અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
ખટામળા ને ધોઈ લ્યો હવે એક તપેલીમાં પાણી ઉકાળો એમાં મીઠું અને હળદર ઉમેરી દો. હવે એમાં ખટામળા ઉમેરી દો ખટામળા એની જાતે ઉપર આવે ત્યાં સુધી થવા દો પછી ગેસ બંધ કરી બધું પાણી કાઢી ખટામળા ને એક કોટન કપડાં પર 5 થી 6 કલાક કોરાં કરી લ્યો.
- 2
હવે એક કઢાઈમાં ખાંડ લ્યો ખાંડ ભીંજાય એટલું પાણી નાખો અને એકદમ ધીમા તાપે ગેસ પર ગરમ કરવા મુકો હવે ખાંડ ઓગળે કે તરત એમાં ખટામળા ઉમેરી બધો મસાલો કરી સતત હલાવતા જઈ થવા દો સરસ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો પછી કાચ ની બરણીમાં રાખી દો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16986097












ટિપ્પણીઓ (9)