ગાજર અને ઓટ્સ ની ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું ગાજર નાખી થોડી વારે શેકી લો પછી તેમાં ઓટ્સ નાખી બરાબર મિક્સ કરો
- 2
શેકાય જાય એટલે તેમાં દૂધ નાખી બરાબર મિક્સ કરો થોડું દૂધ બળી જાય એટલે તેમાં મીઠાશ માટે મિલ્ક મેડ નાખી બરાબર હલાવી લો થોડું ઘટ્ટ થાય એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડું થવા દો હવે સર્વિગ બાઉલમાં કાઢી ઉપર થી ફરી કાજુ બદામ અને પીસ્તા મુકી સવૅ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17258100








ટિપ્પણીઓ