રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટા ને બાફી લેવા તેની છાલ ઉતારી તેલ મા ગોલ્ડ કલર સાતરી લેવા તેને ડીસમા કાઢી તેમા જીરૂ ફુટે એટલે ટમેટા ઝીણા સુધારી ઉપર નીમક નાખી તેલ છુટટુપડે એટલે દહીમા લાલમસાલો હરદર ધાણાજીરૂ ની પેસ્ટ બનાવી આદુમરચાનીપેષ્ટ સાતરી લેવી તેમા દહીની પેસ્ટ નાખી સાતરવુ તેમા પાણી મનમુજબ નાખી ગરમથાય એટલે બટેટી નાખી પાચમિનિટ ઢાકી ને રાખવુ મનમુજબ ગેવી રાખવી ગરમમસાલો ને ધાણાભાજી નાખી તૈયાર
- 2
- 3
- 4
Made this recipe? Share a Cooksnap!
Let Jayshreeben Galoriya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24966400
















ટિપ્પણીઓ