વટાણા પાપડી નુ શાક (Vatana Papdi Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બધા શાકભાજી બરાબર ધોઈ નાખો એક કડાઈમાં અજમો નાખી વઘાર કરી તેમાં તેલ નાખી લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી એમાં ટામેટું નાખી મરચું હળદર મીઠું ગરમ મસાલો નાખી સાંતળો પછી એમાં વટાણા બટાકા અને પાપડી મિક્સ કરી લો અને ફેરવી ને ધીમી ગતિએ દસ થી પંદર મિનિટ સુધી ઢાંકણ ઢાંકી રહેવા દો
- 2
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ વટાણા પાપડી નું શાક
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15990571








ટિપ્પણીઓ (2)