તલ ની ચિક્કી (Tal Chikki Recipe In Gujarati)

Sonal Karia @Sonal
#US
કેલ્શિયમ થી ભરપુર એવી આ તલ ની ચીક્કી મારી ફેવરીટ છે
તલ ની ચિક્કી (Tal Chikki Recipe In Gujarati)
#US
કેલ્શિયમ થી ભરપુર એવી આ તલ ની ચીક્કી મારી ફેવરીટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી અને પાણી લો તેમાં ગોળ ઉમેરી હલાવતા રહો
- 2
ગોળ ઓગળી જાય અને કલર ચેન્જ થઈ જાય એટલે એક કપ માં પાણી લઈ તેમાં ગોળ નાં ટીપાં નાખવા બહાર કાઢી મોઢામાં નાખી ચાલતા તે કડક હોય તો તેમાં તલ ઉમેરી દેવા અને સરખું મિક્સ કરી લો પછી ગેસ બંધ કરવો
- 3
સ્વરછ platform પર ઓઈલ લગાવી તેના ઉપર આ મિશ્રણ લઈ વેલણ થી પાતળું વનવું... ચપ્પુ ની મદદ વડે કાપા કરવા
- 4
ઠંડુ પડે એટલે એરટાઈટ ડબ્બા માં ભરી લેવું...જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાવ અને ખવડાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753342















ટિપ્પણીઓ (5)